________________
મસ્તકે તેલ વિગેરે લગાડવા નહિ, હાથથી તાલી આપવી નહિં, રાસ મંડલ સાથીયા પૂરવા નહિં, ન્હાવું નહિં, માથામાં સેંથો પાડે નહિં, વાળ સમારવા નહિં, પર ઘરે જવું નહિં.
તુવતીનું ભરેલું પાણી જિન મંદિરમાં લઇ જવાય તો સમકિત બીજ પાવે નહિં, નરકમાં જાય, અગર નારી જાતિમાં સાપ કે ભુંડણું વિગેરે થાય. ૨૪ પહેાર સુધી એકાંત સેવે,
જ્યાં જ્યાં બેઠી હોય ત્યાં ત્યાં લીંપી, ગોમૂત્ર છાંટે, ચોથે દિવસે ન્હાઈ ઘરકામ કરે, પહેલે દીન ચંડાલણું સમાન, બીજે દીન બ્રહ્મઘાતીણી સમાન, અને ત્રીજે દીન ધોબણ સમાન મનાય છે, કોઈ પણ ચીજને અડકે નહિં, રૂતુવંતીની સાથે પ્રેમકથા કરવાથી પાંચ આંબિલને દેષ, રૂતુવંતી અગ્નિ લે તો અઠમનું પાપ લાગે, રૂતુવંતીને અડકે તો છઠનું પાપ લાગે, રૂતુંવંતીનું એઠું ભજન પશુને આપવાથી બાર ભાવ ખરાબ થાય, રૂતુવંતી ભેગ કરે તે નવલાખ ભાવ નીચ યોનિમાં કરવા પડે, રૂતુંવતી નાવ, જહાઝમાં બેસે તે તે ભાગે કે તેફાન થાય, રૂતુવંતીયે તળાવ, નદી કે સરોવરમાં ન્હાવું નહિં. કારણ કે પાણી ભ્રષ્ટ થવાથી બહુ પાપ લાગે છે, અને સર્પ આદિકના બહુ ભવ કરવા પડે છે. અણગળ પાણીથી ન્હાવું કે વસ્ત્રો ધોવા નહિં.
ઉપર લખેલી સર્વે બાબતે રૂતુવતીયે ૨૪ પર સુધી અવસ્ય પાળવી જોઈએ.
સપિ સંતુ સુખિન, સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્ચંતુ, મા કશ્ચિત પાપમાચરેલૂ રા મંગલ માંગટ્ય, સર્વ કલ્યાણ કારણમ્ પ્રધાન સર્વ ધમણાં, જૈન જયતિ શાસનમ્
કર્પર કાવ્ય કલ્લેલ ભાગ ૮ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org