________________
(૧૭) મનુષ્ય સ્ત્રીના મૂત્રમાં ચાર પહોર પછી સંમૂછિત જીવની ઉત્પત્તિ થાય છે, માટે આ લખેલ કાળ ઉપરાંત તેને રાખવા નહિ.
પ્રસંગે રૂતવંતી બહેનને ઊપયેગી સૂચના રૂતુવંતી બહેને અન્ય વસ્ત્રોને સ્પર્શ કરવા નહિ, રાત્રિ બહાર ફરવું નહિં, તડકામાં બેસવું નહિં, કલમથી લખવું નહિં, તેમ ધર્મચર્ચા, જિનદર્શન, ગુરૂદર્શન, સામાયિક, પિસહ, પ્રતિક્રમણ, રાસ, વ્યાખ્યાન વા ધર્મકથા, શાસ્ત્રશ્રવણ, અને ત્રદેવને ધૂપ, દીપ, પૂજા આદિ કરવા નહિં–નવકારસી, સહામીવાત્સલ્ય, પિસાતી, લગન, મરણાદિ પ્રસંગે વા જ્ઞાતી કે બીજાના ઘેર જમવા જવું નહિં. દેવ, દેવી, હનુમાન, ગણપતિને ફળ, ફુલ, તેલ, સિદ્દર ચડાવવા નહિં, સ્નાન કરવું, દ્રવ્ય તથા ધાન્ય આદિક દાન દેવું નહિ, પ્રભાવના લેવી નહિં, પ્રતિષ્ઠા કે પૂજાનું–બલી પકાવવું નહિં, ભણવું, ગણવું કે વાંચવું નહિં, આહારપાણે કેઈને–આપવા નહિં, વિવાહ કે શ્રીમંતના પ્રસંગમાં ગીત ગાવા જવું નહિં, અનાજ સાફ કરવું નહિં, કઈ પણ વસ્તુને રાંધવી નહિં, દળવું નહિં, ઔષધ વાટવું નહિં, લીલુ સુકુ શાક સુધારવું નહિં, વનસ્પતિ તેડવી નહિં, ગેળ, સાકર, દુધ, દહીં, ઘી, તેલ, મીઠાઈ આદિકને અડવું નહિં, બ્રાહ્મણ કે ભિક્ષુકને પિતાના હાથથી આટો, ધાન્ય વિગેરે આપવા નહિં, ગાય, ભેંસ વિગેરેને પોતાના હાથથી બાંધવા, દવા નહિં, છાણ વાસીદું કરવું નહિં, અથાણું, પાપડ, વડી વિગેરે કરવા નહિં, માટી વિગેરે લાવવા નહિં, પાણી ભરવું નહિં, કેઈની સાથે લડવું વઢવું નહિં. હિંચોળે હિંચવું નહિં, પાન સોપારી વિગેરે ખાવા નહિં, અંજન કરવું નહિં, ભરત, ગુંથન કે કપડા સીવવા નહિં, સાધ્વીઓને એ આદિ કઈ પણ સીવવાનું કરવું નહિં, પશુઓના માટે ખાણ (ગુવાર, કપાસીયા વિગેરે) બાફવું નહિં, બાજી કે કઈ પણ રમત રમવી નહિં, એકાંત કથા કરવી નહિં, ખેલ, તમાસો જે, રૂદન કરવું, દેડવું, પરસના આદિ કામ કરવા નહિં, પિષ્ટિક આહાર લેવો નહિં, ધાતુના વાસણો વાપરવા નહિં, ભેજન માટે માટી કે પથ્થરના વાસણો વાપરવા જોય સુઈ રહેવું, બુંદને કા પ નહિં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org