________________
(૧૫૮) ૧૩ જન્મતાંજ અથવા બે ત્રણ દિવસમાં બાલક મરી જાય તે, તેના કુટુંબિયને સૂતક પ્રથમ નંબર પ્રમાણે લાગે પરંતુ જન્મ આપનારને ત્યાં પુત્ર જમે તો ૧૦ દિવસ અને પુત્રી જન્મે તે ૧૧-૧૨ દિવસનું સૂતક લાગે તેમજ જેટલા મહિનાનો ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક લાગે.
૧૪ ગાય, ભેંસ ઘરમાં મરી જાય તેને બહાર કાઢ્યા પછી એક દિવસનું સૂતક લાગે અને અન્ય પંચેંદ્રિતીયે મરણ પામે તે તેને કલેવર જ્યાંસુધી ઘર બહાર ન કાઢે ત્યાં સુધી સૂતક લાગે પછી નહિ.
- ૩ કારણ સંબધિ ( રૂતુ સંબંધી) સૂતક
૧ રૂતુવંતી સ્ત્રીઓને ત્રણ દિવસ સુધી સૂતક લાગે છે, માટે ઘરમાં ગાર લીંપવું, ધાન્ય દળવું, ધાન્ય વીણવું, સાફ કરવું, સીવવું પાણી લાવવું, કાજે લે, પિતાનાં કે પરના ઘરમાં રહેલી વસ્તુઓને અડકવું, રસોઈ કરવી, વ્યાખ્યાન સાંભળવું, ધર્મ કથા કરવી, ગીત ગાવા, તળ ખાવા, સંભેગાદિ હાસ્ય કીડા કરવી, ખાટલા પલંગ પર સુવું અને કલહ કંકાસ કરે વગેરે કાર્ય કરવાં નહિ.
૨ રૂતુવાળી સ્ત્રીને પાંચ દિવસ સુધી દેવદર્શન અને પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા કરવી ક૯પતી નથી, પરંતુ કાંઈ તપ ગ્રહણ કરેલ હેય તેની તપસ્યા કરે તો તે લેખે લાગે, પણ તેની દેવવંદનાદિ કિયા થઈ શકતી નથી. દેવવંદનાદિ કિયા પાંચ દિવસ પછી કરવી જોઈએ.
૩ રેગાદિ કારણથી ત્રણ દિવસ પછી રૂધિર જોવામાં આવે તે તેને દેષ નથી, પાંચ દિવસ થયા બાદ પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્ર પહેરી દેવદર્શન જિન પૂજા પ્રતિકમાણાદિ ધર્મકિયા અને જ્ઞાનાભ્યાસ કરવામાં હરક્ત નથી. પરંતુ પાંચ દિવસ પહેલાં ધર્મકિયા પ્રવૃત્તિ કરવી નહિ.
૪ મૂત્રનું કળ માન. ૧ ગાયના મૂત્રમાં ચોવીશ પહેર, ૨ ભેંસના મૂત્રમાં સળ પહેર, ૩ ગાડર ગધેડી ઘડીના મૂત્રમાં આઠ પહોર તથા ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org