________________
Jain Education International
For Private & Personal Use Only
બેધક અને ઉપયોગી વચનામૃત. આ બોધક વચને–બબર ધ્યાનમાં લઈ મનન કરી અને પછી તેને યથાશક્તિ અમલમાં મૂક–
દુહા--માનવ મોટું જ્ઞાનમાં, જીવ માંહિ જણાય ઉપગ એને નવ કરે, પશુ તુલ્ય પેખાય. ૧ તું કોણ છે? તેનો વિચાર કર.
૧૮ જે કુલે છે તે કરમાય છે? ૨ તું અહીં શા માટે આવ્યા છે?
૧૯ જે ખાડો ખોદે છે તે પડે છે? ૩ અહીં આવીને તેં શું કામ કર્યું?
૨૦ જેવું વાવે તેવું જ લણે છે? ૪ તું શાને માટે ભમ્યા કરે છે?
૨૧ જે થાય છે તે સારા માટે ? ૫ અંતર દષ્ટિ ખોલ?
૨૨ અધિકાર પ્રમાણેજ બેલે? ૬ આત્મસ્વરૂપને જે ?
૨૩ અને બોલ્યા પ્રમાણે પાળે ? ૭ સંત પુરૂષોને સમાગમ કરી?
૨૪ મરતાને પણ જૂઠું નહિ બેલે? ૮ સંત સમાગમ સુખદાયી છે?
૨૫ હું તેજ તને બંધન રૂપ છું ? ૯ સંકલ્પ વિકલ્પોને બંધ કરી?
૨૬ જ્યાં જેની પ્રીતિ ત્યાં તેની ઉત્પતિ. ૧૦ જ્યાં લઘુતા છે ત્યાંજ પ્રભુતા છે?
ર૭ વિનય એજ મેટું વશીકરણ છે. ૧૧ પ્રભુતાથી પ્રભુ વેગળા છે?
૨૮ સર્વે ગુણમાં વિનય ગુણ મટે છે. ૧૨ સંજોગના અંતે વિજોગ છે?
૨૯ નમ્રતા શિવાય આગળ વધી શકાતું નથી. ૧૩ હર્ષના અંતે શેક રહેલો છે?
૩૦ અહકારથીજ જન્મને મૃત્યુ આવે છે. ૧૪ સુખની અંતે દુઃખ રહેલું છે?
૩૧ પિતાના દોષ જેવાથી તે દૂર થાય છે. ૧૫ ચડતીના છેડે પડતી હોય છે?
૩૨ સુખ દુઃખને સંબંધ મનની સાથે છે. ૧૬ ઉદય પછી અસ્ત રહેલું છે?
श्लोक०-मन एव मनुष्याणां, कारण बंध मोक्षयोः। ૧૭ જે જન્મે છે તે મરવા માટે છે?
बंधस्तु बिषया संगि, मुक्ति निर्विषयं मनः ॥
(૧૩૬ )
www.jainelibrary.org