________________
( ૧૩૫ )
પ્રભુની દ્વાદશાંગી વાણીનું શ્રવણ કરે છે, દેવ વંદન, ગુરૂ વંદન, દાન શીયલ તપ ભાવના આદી ધર્મ કાર્યમાં પ્રવર્તે છે, પર્વ તીથીએ પાસેા, સ્વાધ્યાય, પ્રતિક્રમણાદિ કરે છે તેને ધન્ય છે, હે ચેતન તે તા જ્ઞાનાભ્યાસમાં ઊદ્યમ કર્યો નહી, શ્રુત જ્ઞાનીનું બહુમાન કર્યું" નહી. તેથી તને જ્ઞાનાવરણી કર્મના અંધકાર ફરી વળ્યેા છે, માટે તુ શ્રુત જ્ઞાનનું બહુમાન કર, તેની આરાધના કર, જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય, હે ચેતન એક સામાયિક કરતાં થયાં પણ જીવ કેવળ જ્ઞાન અને કેવળ દરશન પામે, પણ તે સામાયિકતા ઊત્તમ પુરૂષાનુ તે સામાયિક તા પુણીયા શ્રાવકનુ, આનંદ, કામદેવ વિગેરેનું, હે ચેતન, તું એના ભરાંસે ભુલીશ નહી, તે કાંઇ તારૂ સામાયિક નહિ, તુતા સામાયિકમાં ઘર કામની ચિંતા કરે છે, વિકથા કરે છે, આર્ત્ત ધ્યાન અને રોદ્ર ધ્યાન ધ્યાવે છે, તે પછી શુદ્ધ સામાયિકના ગુણ તને ક્યાંથી પ્રગટ થાય, સમભાવ આવે તે સામાયિક ગુણ કરે, હે ચેતન તુતા અવેદી છે, અક્સી છે, અઘાતી, અવિનાસી છે, હું ચેતન કાઇ તારા દુશ્મન નથી અને કાઈ તારા સર્જન નથી, હે ચેતન તારતા આઠ કર્મ રૂપી શત્રુ છે, તેને તુ જ્ઞાનરૂપી અગ્નિ વડે કરી, ઈંધણુરૂપ કર્મને ખાળી નાખીશ ત્યારે તારા આત્માનુ કલ્યાણ થશે, હે ચેતન તુ ભવ્ય છે વા અભવ્ય છે, વા દુન્ય છે, તે તે જ્ઞાની માહારાજે જે ભાવ દીઠા હશે તે ખરા.
હું ચેતન ! ઉપકાર બુદ્ધિ રાખ–ભલુ કરવાથી ભલું જ થાય છે, ( પુન્યે પાપ ઠેલાય છે ) તા સ નથી દશ દ્રષ્ટાંતે મળેલ આ મનુષ્ય ભવ અને તેમાં મળેલ ઉત્તમ ૧૨ વસ્તુ મળી તેથી તું તારૂં સાધીલે પળ પણ પ્રમાદ કરીશ નહી, વારે વારે આવા વખત મળશે નહી. કર્યુ તેજ કામ રહ્યું તેના ધારા કષાયથી કારે રહે. વિષયથી વેગળાજા. પારકી નિંદા નહી કર. નિકને ચેાથે ચંડાલ કહુચા છે. કોઈની પણ ઈર્ષા કરીશ નહી. સર્વે જીવા પર મૈત્રી ભાવ રાખ સવે જીવાપર દયા ભાવ રાખ, સર્વ જીવાપર પ્રમાદ ભાવ રાખ, છેવટે માધ્યસ્થ ભાવ પણ ભુલીશ નહી. સર્વે જીવેા કર્મ વશ છે. સર્વે જીવા સુખી થાએ સર્વે જીવા શાંતિને પામે. સવે પરોપકારી અને દાષા નિર્મૂળ થાએ.
ૐ શાંતિ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org