________________
( ૧૨૦) ઈત્યાદિક કામ માંહિ ચંદ્ર સ્વર સારો સહિ, જેગ ગ કામે લેવા લલિત પ્રમાણવું. સૂર્ય સ્વરમાં કરવાના કામ.
- મનહર છંદ કેદ પડવા કે રોગે પામેલા પદ ખવામાં,
ભષ્ટ થવામાં કે યુદ્ધ કરવા સ્વીકાર્યો છે. શત્રુના મેલાપ માંહિ અકસ્માત ભય જ્યાંહી,
ગઈ વસ્તુ ખોળો ત્યાંહી દ્રવ્ય સંચે સારે છે. પુત્ર અથે મૈથુનમાં વિવાદ કરવા વળી,
કઈ પામવામાં પણ એને અવધાર્યો છે. સૂર્ય સ્વર વહે જામ કરવા લલિત કામ,
શાસ્ત્રોમાં બતાવ્યું આમ એનો આ ઉતારે છે. વધુ ખુલાસે–વિદ્યા શાસ્ત્રાભ્યાસ દિક્ષા, વિવાદ રાજ દર્શન દુહાગાયન મંત્ર તંત્ર યંત્ર, સૂર્ય સ્વરે શુભગયું.
વાગે વામ દક્ષિણે દક્ષિણ, પગ ઉપાડી પલાય; તે તે કામ અવિલંબથી, સ્તવરે સાધ્ય કરાય. અધમી પાપી ચોર દુષ્ટ, વૈરી લડાઈ કર, ડાભા કરી તસ ચાલવે, સુખકર થાય સત્વર. સ્વજન સ્વામી ગુરૂ માત, પિતાદિક તે હિતકર, જમણું સરસ જાણું ને, કરશે કામ નીડર. સૂર્ય સ્વરે ભજન અને, પણ ચંદ્ર પીવાય
ધ્યાન સુસમણુયે ધર્યું, સદાય સુખકર થાય. નવ ગ્રહ નામ-રવિ સોમ મંગળ બુધ, ગુરૂ શુક શનિવાર
રાહુ કેતુયે સર્વ એમ, નવે 2હે નિરધાર. ઉંચા નીચા ગ્રહો અને તેથી થતી ફળ હાની. મેષને સૂર્ય છે ઉંચે ચંદ્ર ઉંચે વૃષભને,
મકરને ભેમ બુધ કન્યાને કહાય છે; ગુરૂ કર્કને છે ઉચે મીનને ત્યે શુક્ર ઉચે,
જ શની છે ઉંચે તુલાનો સાતે યું મનાય છે; બે ગ્રહ ઉંચાયે ભેગી તી ગ્રહ ઉંચે ધનીક,
ચાર ઉંચે સ્વામી પાંચ દેશ પતિ થાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org