________________
( ૧૧૯) ચદ્રની ૧૩૫ ઘડી અને દિશી. સવા બે દિવસનો-ચંદ્ર સવાબે દિવસની, ઘડી શત પાંત્રીશ; ચંદ્ર પૂર્વ દિશીથી અનુક્રમે, ગણાય આઠે દીશ,
સત્તર પંદર એકવીશ, વળીજ સોળ અઢાર;
ઓગણિસ પંદર ચિદ, એક પાંત્રીશ ધારે. આ ત્રણથી–દિશા શૂળ ડાભું ભલું, પૂઠે ગિની સાર; લાભ સામે જમણે ચંદ્રમા, કરે કામ શ્રીકાર.
જન્મ રાશીથી અથવા નામ રાશીથી ચંદ્ર પહેલો ત્રીજે, છઠ્ઠો, સાતમ, દશમ, અગીયારમે સારે; સુદી પક્ષમાં પહેલો, પાંચમે, નવમો સારો પણ વદીમાં નહિ, વદી મક્ષમાં–થે, આઠમે બારમે સારો પણ સુદીમાં નહિ; માથાને–પહેલે ત્રીજે, પાંચમે તે ધનવૃદ્ધિ કરે, હૃદયને–સાતમે, દશમ, અગીયારમે બહુ સુખ કર પંઠને–છઠ્ઠો અને નવમે, તે નીરાશ કરાવે, પગને–આઠમે અને બારમે તે કલેશ કરાવે; હાથ–બીજો અને ચે તે આશા પુરે.
ચંદ્ર સૂર્ય સ્વરને ખુલાસે. ચંદ્ર સૂર્ય પ્રયાણ–ચંદ્ર ડાભે સૂર્ય જમણો, તેમાં કરે પ્રયાણ;
ચંદ્ર દક્ષિણ પશ્ચિમે સૂર્ય, ઉત્તર પૂર્વ જાણુ. તે સ્વરનું કામ–લડાઈ ટંટા કોર્ટ કામ, સૂર્ય સ્વર સંભાર;
બાકી અન્ય સવિ કાર્યમાં, ચંદ્ર સ્વર સુખકાર. તે સ્વર શુકન–જેજે સ્વરે તે બાજુના, શુકને સારા જાણ
ચંદ્ર ચંદ્ર સૂયે સૂર્ય, તે તે કરે પ્રમાણ. ચંદ્ર સ્વરમાં કરવાના કામ.
મનહર છંદ પ્રથમે દેવ પૂજન દ્રપાર્જન વ્યાપાર,
લગ્ન રાજ કીલ્લા લેવા નદી પાર પામવું. જવા આવવાના પ્રશ્ન જીવિતના પ્રશ્ન અને,
ઘર ક્ષેત્ર બાંધે લેવે વળી લેવું વેચવું. વર્ષા આવવાના પ્રશ્ન કરી ને ખેતીવાડી,
શત્રુજય વિદ્યાભ્યાસ પદ પ્રાપ્તિને થવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org