________________
( ૧૧૪ )
નાશ, ૩ ગમને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય, પ ગમને વિજય પામે, ૭ ગમને ઘણેા લાભ થાય, ૧૦ ગમને માર્ગ શત્રુ વગરના થાય, ૧૧ ગમને આરેાગ્યતા રહે છે, અને ૧૩ ગમને શત્રુઓમાં જય મળે છે. પ્રયાણે વર્જ્ય તિથિ.
પ્રયાણમાં—ખન્ને પક્ષની ૪--૬-૮-૯-૧૨ અને ૧૫–૦)) વવી. તેમજ ૬–૧૨-૧૪ યાત્રામાં વિશેષ અશુભ છે, વળી કહ્યું છે કે સેંકડો કાર્ય હાય તા પણ પૂર્ણિમાને દિવસે ગમન કરવું નહિં, કેટલાક ગ્રંથામાં એકમ પણ વર્જ્ય છે. પ્રયાણે વર્જ્ય વાર.
પ્રયાણ—સામ, બુધ, ગુરૂ અને શુક્ર શુભ છે, અને રવી મંગળ તથા શિન અશુભ છે. તે વારે જવું નહિ. પણ શની રાત્રે રવિ સૂયે ભામે મધ્યાન પછી સામ, શુક્ર ને ગુરૂએ જવામાં ઢીલ કરવી નહિ.
યાત્રા-૧–૮–૯–૧૪ યાત્રા કરવી, પણ બુધવારે નહિજ કરવી બુધ પ્રયાણે વાર્યો છે.
પ્રચાણમાં—૧૦—૫–૧૩–રના દિવસે શુક્ર હેાય તે સુખકારક છે, ગુરૂવારે પુષ્ય કે પુનર્વસુ નક્ષત્ર હાય તા તે વિશેષ સુખકારક છે, અને બુધવારે શતભીષા અતે અનુરાધા હાય તા તે પણ સુખકારક છે.
પ્રયાણના નક્ષત્રા——સર્વ દિશામાં સર્વકાળે પુષ્ય, અશ્વિની, મૃગશર, હસ્ત, રેવતિ, અને શ્રવણ નક્ષત્રા ગ્રહણ કરવા. શુભ મધ્યમ અને અશુભ નક્ષત્રા.
પુષ્ય, અશ્વિની, મૃગશર, રેવતિ, હસ્ત, પુનર્વસુ, અનુરાધા, જેષ્ઠા અને મૂળ એ નવ નક્ષત્રા ગમનમાં સિદ્ધિકારક છે. રાહિણી, ત્રણ પુર્વા, શ્રવણ, ધનિષ્ઠા, શતભીષા, ચિત્રા અને સ્વાતિ, એ નવ નક્ષત્રા ગમનમાં મધ્યમ છે. કૃત્તિકા, ભરણી, વિશાખા, અશ્લેષા, મઘા, ત્રણ ઉત્તરા, અને આદ્રા એ નવ નક્ષત્રા ગમનમાં અત્યંત દારૂણ છે. ૧પ્રવેશાદિ વાર્યું—એકમ શની ત્રીજ ગુરૂ, પાંચમ મગળવાર; ખીજ સાતમ શુક્ર તેમ, બુધ ચેાથ લે લાર. ૧ આ તીથી વારે કુયોગ થાય છે માટે સન્મુખ ચંદ્ર છતાં પ્રયાણ કરવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org