________________
( ૧૧૩ )
ક્ષયતીથીભેદ—ભાદ્રપદ કાર્તિક પોષ, ફાગ વૈશાખ માસ, અષાડ છ માસે થશે, ક્ષય તીથી તે ખાસ. વૃદ્ધિથાય નહિ—જૈન જ્યોતિષિને મળતી, તીથી વૃદ્ધિ નહિ થાય; માત્ર ક્ષય તે થાય છે, પણ છ માસે ગણાય. હારાની સમજ—સામ બુધ ગુરૂ શુક્રની, હેારા સારી હાય; તે ૨૪ છે રવી મંગળ શની તણી, જાણેા રાશી જોય. તેની ગણતરી—જે વાર તે વાર તસ, વ્હેલી હેારા થાય; તિહાંથી છઠ્ઠા વારની, અનુક્રમ તેહ ગણાય. સાતવાર નામ—રવી સામ માંગળ અને, બુધ ગુરૂ શુકરવાર; શની સહિત તે સાતને, અનુક્રમથી અવધાર. સાતકીનામ—ખલ ખાલવ કૌલવ અને, તેતિલ ગરવુ તેમ; વાણિજ વિષ્ટિનું સાત તે, કર્ણા કહ્યા છે એમ. કાળની સમજ-રવી ઉત્તરે સામ વાળ્યે, પશ્વિમે મંગળ માન;
મુધ નૈઋત ગુરૂ દક્ષિણુ, શુક્ર અગ્નિમાંહિ જાણુ. શની પૂર્વ ઇશાને નહિ, કાળ દિવસના જોય, રાત્રી કાળ દક્ષિણાર્દિશી, ગણી ન જાશેા કાય. પ્રયાણમાં અનુકુળ લગ્નાદિનું ફળ, પ્રયાણમાં—શુભ લગ્ન હેાય તા માર્ગમાં કુશળતા રહે છે, શુભ તિથિ હાય તેા કાર્યની સિદ્ધિ થાય છે, શુભ મુહૂર્ત હાય તા લાભ થાય છે, શુભ નક્ષત્ર હાય તેા શરીરે આરાગ્ય રહે છે, અને શુભ ચંદ્ર હાય તા સુખ સંપત્તિ મળે છે. પ્રયાણની શુભ તિથિએ ને તેનું ફળ.
'
બન્ને પક્ષની—૧–૨–૩-૫-૭-૧૦-૧૧-૧૩ પ્રયાણ માટે શુભ કહેલી છે, તેમાં પણ શુદિ ૧ કરતાં વિદ ૧ અને વિદ ૧૩ કરતાં શુદિ ૧૩ વધુ ફળદાયી છે.
વધુ ખુલાસા —૧ ગમને લાભ થાય, ૨ ગમને વિપદાને
૧ સામની રાત્રીનો અગ્નિ કાણે મંગળની રાત્રીયે પૂર્વમાં એમ અનુક્રમ ગણી લેવુ..
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org