________________
(૧૧૨) ગમનને વસ્ત્ર–મ દી સુતો સંચરે, મે ભજન પાય;
સેમ કે વસ્ત્ર પહેરે, સદાય વચ્ચે સુખદાય. ગમનને વાર–ગ ગમને શ્રેષ્ટ તે, સદાયે શુકર વાર;
એહ વચનથી અનુસરે, જાણ જ્યાતિષ સાર. ગ્રહણ થાય છે–ચંદ્ર પ્રકાશ સુદિ વદે, નિત્ય રાહુ થકી થાય;
પર્વ રાહુના આવતાં, ગ્રહણ થયું જ ગણાય. વાર નક્ષ-ગમન શશી ને રોહિણી, વિવાહ પુષ્પ ગુરુવાર;
મણું પ્રવેશ મંગળ અશ્વિની, માનવ મરણ નિર્ધાર. ૪ વિવાહ ગુરૂવાર પુષ્ય, રેવતી શુક પ્રયાણ
પ્રવેશે મંગળ અશ્વિની, મરણ છ માસે જાણ. બુધને નિવાર્યો-વાસ બુધદિન વારીયે, ખેતર નહિ ખેડાયા
ગામગમન કરવું નહીં, સમજી સાર સદાય. અક્ષય તીથી–સોમવાર અમાવાશ્યા, સાતમને રવિવાર;
વાર ભમે ચોથ અક્ષય કહી, જ્યોતિષ શાસ્સે ધાર. ગમને મરણ–ઉત્તરહસ્તનેદક્ષિણચિત્રા, પૂર્વ રહિણું મીત,
પશ્ચિમશ્રવણગમમરણ, હરિહર બ્રહ્મા ભીત. આદર નિષેદ–નંદા ભટા જ્યાં રિક્તા, પૂણું પંચ પ્રકાર
સેવ ચાર શુભ કામમાં, રિક્તા રોજ નિવાર. પાંચ ભેદ તીથી તણ, તેહ દરેકના ત્રણ
એકમ છઠ અગિયારસે, ગણતર તેહનું ગણે. સિદ્ધિ ચોગ-શુકરે નંદા બુધ ભદા, જયા મંગળ જોય;
થાય શની રિક્તા ગુરૂ પૂર્ણ, સિદ્ધિ યોગ તવ હોય. પંથરાહુ સાર-યાત્રા યુદ્ધ વિવાહ કામ, નગરાદિકે પ્રવેશ
વળી સર્વ વ્યાપારકાજ, પંથ રાહુ ગણ બેશ. આ જ્વાળા—પડવા મૂળ પાંચમ ભરણી, અડકૃતિકાનવેરહિણી;
મુખી દશેઅષલેખનક્ષત્રસહી, જવાળામુખી દાખ્યાઅહી. આતેને વર્તાવ-જણે તેડ જીવે નહીં, વસે તે ઉજડ થાય;
નારી પહેરે ચુડલે, બાંહ્ય સમૂળો જાય. ગામ ગયે આવે નહી, કુવે નીર નહિ થાય, જવાળામુખી ન જાણતા, જેશી ગર્દભ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org