________________
(૧૧૧) ઘરમાં કરવા લાયક ચિત્રે.
મનહર છંદ ફળેલ વૃક્ષ દેખાવ ફુલેલી વેલીના ફાવ,
સરસ્વતી રૂ૫ ભાવ સદા શુભ ઠાણવા. યજ્ઞ સ્થંભને તે ભાવ નવ નિધાન દેખાવ,
લક્ષમી દેવીને પ્રભાવ મને ઠીક માનવા. કળશ કલ્યાણ વાદી આવતા વધામણાદિ,
ચાદ સુપનની યાદી પુરાતે પ્રમાણવા. એવા ચિતરેલ વેશ ગૃહસ્થ ઘરે હમેશ,
લલિત ચિન્નેલ બેશ શુભકારી જાણવા. ૧ ઘરમાં નહિ કરવા લાયક ચિ.
મનહર છંદ ગિનીના ચિત્રો અને નાટક આરંભ ચિત્ર,
મહાભારતના યુદ્ધ વધુ ચિત્રે વાયા છે. રામાયણમાં આવતા યુદ્ધના દેખાવ વાળા.
રાજા રાજાઓના યુદ્ધ સંબંધ નિવાર્યા છે. દેવ ઋષિના ચરિત્રો અફળ વૃક્ષાદિ એમ.
બિભસ્ત બુરા દેખાવ દુઃખને દેનારા છે. એવા ચિત્રને લલિત ગૃહસ્થ કરવા ઘરે,
યુક્ત નથી જુવો એવા શાસ્ત્રોમાં ઊતારા છે. જે ૨ વૃક્ષ કુદી ક્ષય–બીજોરી કેળ દાઢમ, જબીરની બે જાત,
હલદ્ર બાવળ આંબલી, બેર ધતુરાદિક્યાત તે વૃક્ષો ની જ આંગણે, પાડે શ માંહિ થાય, મૂળ છાય ઘર પ્રવેશે, કુળનો ક્ષય કરાય.
તિષને લગતી બાબતે. એક યુગના–પંચ સંવત્સર એક યુગે, ચંદ્ર ચંદ્ર તે માન; સંવત્સર અભિવર્ધિત ચોથે ચંદ્ર, અભિવદ્વિત પણ જાણ.
ખુલાસે–એક યુગમાં બાસઠ માસ આવે–ચંદ્ર સંવત્સર (૩૫૪) દિવસને અભિજીત સંવત્સર (૩૮૩) દિવસનો હોય. માસ પ્રકાર–નક્ષત્ર ચંદ્ર તુ તો, એમજ આદિત્ય માસ;
અભિવધિતતેમ પાંચમ, માસ માનજે ખાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org