________________
(૧૦૮) બૈર્યતા પ્રતિષ્ઠા અને સદાચાર સભ્યતાદિ,
અનેક ગુણેને આય પુરે ત્યાં પામાય છે; નાના ગામે ધનપેદા કદી સુખે થતું હોય, તે પણ લલિત તિહાં વસ્યું દુઃખદાય છે. ૧૫ આ વાસ વખણાય છે.
મનહર છંદ. સાધુજન આવે જાવે જેન દેરાસર જીહાં,
શ્રાધ સમુદાય બહુ વાસ વખણાય છે; સ્વભાવે લોકો વિદ્વાન વલલભ છે સદાચાર,
લેક સદા ધર્મશીલ તેજ સુખદાય છે; જે નગરે જેન ચિત્ય સાધુ શ્રાધ છે સુજાણું,
જળ ઇધણ જ્યાં વધુ જોગ તે જણાય છે; વાસ વાસવાને સારે આ જોઈ અવધારે,
લાભને લેખવનારે લલિત લેખાય છે. જે છે આવા પાડોશને વર્જવા તેથી થતી હાની.
મનહર છંદ દાશી રબારી ગેપાળ બોધ તાપસ ભીક્ષુક,
બ્રાહ્મણ સ્મશાન વળી વાઘરી વિસાર્યા છે. કેટવાળાદિક તેમ ચંડાળ ને ભીલ જાતિ,
માચ્છીમાર વેશ્યાઆદિ નક્કી તે નિવાર્યા છે. જૂર કર્મ કરનારા એવા નર નહિં સારા, .
નિશ્ચય જાણું નઠારા વારે વારે વાયાં છે. પાડેશને ઘરવાસ હાટ કે મિત્રોઈ ખાસ,
કદી નહિં કરો વાસ શાસ્ત્ર તે ઉતારા છે. મૂર્ખ અધમ પાખંડી ધર્મથી પતિત ચેર,
રોગી કોપી ઉધ્ધતને અંત્યજે અકારા છે. ગુરૂની શય્યા ઉપર ગમન ને કરનારા,
ગુરૂ સ્ત્રી સંગે ગમન કરતાને વાર્યા છે. વેરી સ્વામી હી લેભી કષિ સ્ત્રી બાળક હત્યા,
કરનારા એવા નર હરામી હત્યારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org