________________
(૧૦૦) જેને હિત ચાહ હોય તેને આ કહેલ હોય, - લલિત તે પાપીઓથી છેટે વાસ સારા છે. ૨
શ્રાવકપણુના અંગે–વિશેષ ઉપયોગી બાબતે જાણવી હોય તે આ પુસ્તકના “શ્રાવક સન્મિત્ર” નામના સાતમા ભાગમાંથી જોઈ લેવું. આછાયાનકામી–પહેલા ચોથા યામ વિણ, બીજા ત્રીજા યામ,
વૃક્ષકે ધ્વજ વિગેરેની, છાયા સદા નકામ. વૃક્ષથકી લાભ–ઘરની આગળ વડ ભલે, ઉંબર જમણે સાર;
પીંપળ સારે પશ્ચિમમાં, પીંપર ઉત્તરે ધાર. પ્રતિમાનિ વાડી–લેપ દાંત ને કષ્ટની, લેહ અને પાષાણ
પ્રતિમા એ પણ જાતની, ઘેર ચૈત્ય નહિંઆણુ. એથી ઘર નાશ—કેહલી બિજોરી કેળ, ખજુરી દાઢમ ખાસ;
ઉગ્યા ઘરના આંગણે, નકકી જ ઘરનો નાશ. દેશ ભંગ થાય-કુપ ગજે કંપે ભૂમી, પડે તારા સૂર્યાસ્ત;
નિર્દોષ શબ્દ મૂર્તિ હસે, ભાગે દેશ સમસ્ત. ગૌ મધ્ય રાત વદે રડે, પરામ કાગ વાન,
અરણ્ય જીવ નગરે વસે, ભાગે દેશ તે જાણુ.
જમીન પરિક્ષાયે દ્રષ્ટાંત-દુહા. પહેલું દ્રષ્ટાંત–ઉષ્ણપણે શીત શીતે ઉષ્ણ, ચોમાસે સમતલ
એહ સ્પર્શ જે જમીને, એજ ગણાય અમેલિ. બીજુ દ્રશ્ચંત–એક હાથ ભૂ બેદીને, માહી તે પુરવાય;
ઘટે હીન સમ ખરેખર, વધે તે વખણાય. ત્રીજુ દ્રષ્ટાંત–ભૂમિજળભરી ચાલતાં, જે નહીં જળ સુકાય;
ઉત્તમ મધ્યમ તે આંગળે, વધુ અધમ ગણાય. ચેથુ દ્રષ્ટાંત–ખાત પુષ્પ ધૂળ વાળી, સો પગ ચાલ ચલાય.
ન સુકે ઉત્તમ અર્થે મધ્યમ, અધમ તે સવી સુકાય. પાંચમુ દ્રષ્ટાંત–ત્રણ પાંચ સાત દિવસની, વવરાવેલી શાળ;
ઉત્તમ મધ્યમ હીન ઊગવે, અનુકમ આ૫ નિહાળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org