________________
(૧૬) કામનું–જ્યાં જિનદર્શ દેરું નહીં, નહિં સંઘનું નામ,
જિનવાણું જ્યાં નહિત્ય, ધારે સુધન નકામ. ત્યાંનહિવસવું––ભીલ પલ્લીને ચાર બહ, પહાડી લોક પાસ;
હીંસક જન પાડેશમાં, વસે નહિ ઉત્તમ વાસ. નિર્ણાયક નાયક બહ, તેમજ સ્ત્રીને બાલ;
તે નાયક ત્યાં નહિવસે, હૃદયે રાખી ખ્યાલ. શયનનીદી શી–પૂર્વ એશિકે વિદ્યા મળે, દક્ષિણે ધન કમાય;
પશ્ચિમ ચિંતા ને ઉત્તરે, હાની ને મૃત્યુ થાય. તિહાં જ વસવું–જે નગરમાં જેન ચૈત્ય, સાધુ શ્રાવક સુજાણ;
જિહાં પ્રચુર જળ ઇંધણ, વસવા વાસ પ્રમાણુ. તિહાંસુવુ નહિ–દેવ દે કે રાફડે, વૃક્ષ નીચે નિવાર;
- સમશાન વિદિશી મસ્તકે, સુવું તેહ નહિ સાર. શ્રાવક ત્યાં રહેજિન ચિત્ય આગમ જાણક, સાધુ શ્રાવકે હાય;
જ્યાં જળને બળતણ ઘણું, વસે શ્રાવક તે જોય.
વિવાહ અને વર આશ્રયી. વિવાહ પ્રકાર–બ્રહ્મ પ્રજાપત્ય આર્ષ દેવ, એ ધર્મને અનુસાર,
ગાંધર્વ આસુરી રાક્ષસી, પૈશાચ ધર્મ નિવાર. આઠ વને જુવે–વંશ શીલ વડેરા વપુ, વિદ્યા વીત્ત વય જાણ
વરાવો કન્યા તે વરે, પછી તેભાગ્ય પ્રમાણે. આવા દેષવાળા વર જેવે નહી.
મનહર છંદ. મૂરખને વાર્યો સહી નિધન ને જે નહી,
વળી દૂર દેશી કહીં પણ અપ્રમાણ; શૂરવીર ના કામ મોક્ષભિલાષી નકામ,
કન્યાથી નાના ને આમ જોગ નહિ જાણ; તિગુણે કન્યાથી મેટ કાંઈ ખેડવાળો છે,
રેગીથી વળાય ગેટ ઉર નહીં આણ; ક્રોધીથી કલેશ કારે કુળ જાતે હણે ટાર,
માત પિતાએથી ન્યારે મુદ્દલ ન માને. મે ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org