________________
(૧૦૫) શ્રાવકનું સામાનિક નિત્યકર્માદિક. પ્રભાતનું કૃત-શ્રાવક ઉઠી સવારમાં, કરે સામાયિક નિત્ય;
દેવ ગુરૂ વંદન કરી, સુણે સુધર્મ એક ચિત. કલ્લા માત્રાદિ–દિવસે ઉત્તર સન્મુખને, રાત્રી દક્ષિણ સન્મુખ
ઠલ્લા માત્રાદિ નહિ જવું, દાખવીયું ત્યાં દુઃખ. પૂજાસેવાકૃત્ય-ન્હાઈ સુનિર્મળ જળથકી, પહેરે સુવસ્ત્ર સાર;
પૂજા પ્રકરણ મેળવી, પૂજે આઠ પ્રકાર સુપાત્રમાંદાન-શુદ્ધિ સાતઅહીં સાચવે, આતમ શુદ્ધિના કાજ;
લાભ અને લેખ, શ્રી જિન શાસન સાર. ભેજનાવસર–દક્ષિણને વિદિશીયે નહિ, મૌન પણે સ્થિરાસન
ડાબા ખુલાજ ઢીંચણે, સુંગી પ્રથમનું અન. વખાણ કમખેડયા વિના, મધ્ય કરે જળ પાન, અંગુલી એમ ટાળો નહિ, કરે ભેજન સુજાણ. પહેલાં જળ પથ્થર સમુ, મધ્યેઅમૃત ક્યું માન. અંતે વિષ વત વર્ણવ્યું, આદર એજ પ્રમાણ. પ્રથમ સુક્ષમ આહાર ને, મધ્યમાં કરે સ્નિગ્ધ, પય ફળાદિક પાછળે, કરે ભેજન તે વિધ. એઠીગણ અગાસે નહિ, દુર્જન શ્વાન દેખંત,
ભાંગ્યા ભાજન અજીર્ણ, કરે નહિ ગુણવંત. ત્યાંરા નરહે–વૃક્ષ નીચે વૃક્ષ મૂળમાં, રાત્રી સમયે ખાસ
પિતાનું ભલું ઈચ્છકે, વસો નહિ કદી વાસ. કયાંહી નહિ જવું-સ્વનું ભલું ઈચ્છક નરે, સમજી રાખવું સહિ;
ઉત્સવ સૂતક ચાલતાં, કયાંહી પણ જવું નહિ. ઘર આગેનહિ–દુધાળા વૃક્ષે દ્રવ્ય નાશ, કંટાળે શત્રુ થાય;
ફળ વૃક્ષથી બાળક નાશ, તજે તેહ વૃક્ષ સદાય. ૧ પૂર્વ દિશા તરફ મુખ કરી ન્હાવું, ઉત્તર દિશા સન્મુખ વસ્ત્રો પહેરો-શુદ્ધ દ્રવથી નખ અડયા સિવાય, પૂર્વઉત્તર સન્મુખે અષ્ટપડો મુખકેશ બાંધી મૈનપણે ભગવાનની પૂજા કરવી. ૨ આ કપૂર કાવ્ય કલ્લોલના સાતમા ભાગના સાતમા આંકમાં છે ત્યાંથી જેઈલ્યો.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org