________________
( ૮૯ ) શાલ્મલી વૃક્ષે છે, તેની ઉપર ગરૂલદેવ રહે છે, આ ચારે વૃક્ષને સર્વે ભાવ જંબદ્વીપ પ્રમાણે જાણો.
કર્મ અને અકર્મ ભૂમિ–અહિંયાં છે કર્મભૂમિ અને બાર અકર્મભૂમિ છે.
સૂર્ય અને ચંદ્ર–અહિંયાં ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે, દરેક ચંદ્રને પરિવાર જંબુદ્વિપ પ્રમાણે જાણું લે.
જગતિનું વન–અહિંનું દરેક ૧૧૬૮૮ જન વિસ્તારે છે.
કાલેદ સમુદ્ર–આ ધાતકીખંડની જગતિની બહાર વલયાકારે અને સર્વત્ર સરખો ૧૦૦૦ જેજન ઊંડે છે, એમાં પાણીની હાની વૃદ્ધિ થતી નથી. તેના કાળ અને મહાકાળ નામે બે દે છે, તેઓને રહેવા પૂર્વ અને પશ્ચિમ દિશીયે ગૌતમ દ્વીપ સરખા એ દ્વીપ છે.
તેની પહેળા પરિધિ વિગેરે–તે ૮૦૦૦૦૦ લાખ જોજન પહાળે છે, તેની પરિધિ ૯૧૭૭૬૦૫ જન છે, - ત્યાંજગતિના-દરવાજા-દરવાજાને ર૨૨૬૪૬જન અંતર છે
ધાતકીખંડની જગતિથી–બાર હજાર જેજન, કાલોદ સમુદ્રમાં પૂર્વ દિશાથે ધાતકી ખંડના ૧૨ ચંદ્રના બાર દ્વીપ અને પશ્ચિમ દિશાએ ૧૨ સૂર્યને બાર દ્વીપ છે, તથા કોલેદની જગતિથી કાલેદ સમુદ્રમાં બાર હજાર જોજન પૂર્વ દિશામાં કોલેદ સમુદ્રના કર ચંદના બેંતાલીશ દ્વીપ છે. અને પશ્ચિમ દિશાયે ૪૨ સૂર્યના બેંતાલીસ દ્વીપ છે, તે સર્વે દ્વીપ પાણીથી બે કેશ ઊંચા છે.
પુષ્પરાર્ધનું વર્ણન આપુષ્કરા–કાલેદ સમુદ્રની જગતિની બહાર વલિયાકારે ૧૬૦૦૦૦૦ લાખ જેજન પહોળો છે, તેનુ અર્ધ ૮૦૦૦૦૦ લાખ જેજન છે તેની બાહેર જગતિની પેઠે ગોળ વિંટાયેલ મનુષ્યત્તર પર્વત છે. 1. મનુષ્યત્તર પર્વત-મૂળમાં ૧૦૨૨ જેજન મધ્યમાં ૭૨૪
જન અને શિખરે ૪૨૪ જજન પહેળે છે, તે ૧૭૨૧ જેજન ઊંચે છે, અને બેઠેલા સિંહની પેઠે અંદરની બાજુ ઊંચે અને બહેરથી નીચે છે, તે નિષધ પર્વતના વણે રાતા સુવર્ણન છે.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org