________________
( ૯૦ )
પુષ્કરાયે શાશ્ર્વતી વસ્તુનું વર્ણન
મનહર છંદ
ખાંડવા ખસાને એશી વળી વાસક્ષેત્ર ચાદ, પાંચસેા ચાલીશિશિર મેરૂ એ અંદર છે. નવસા ચેાત્રીશ ફૂટ ભૂમિના એકસાવીશ,
ખસા ચાર તીર્થ શ્રેણી એકસે ખેતર છે. વિજયા અડસઠ ને ખત્રીશ ક્રૂહ નદીયે..
લેજો ગણીતે લલિત આખે એણીપર છે. આગણત્રીશ લાખને ખાર સહુસ એકસેા,
એશી અર્ધ પુષ્કરમાં વસ્તુ સવિસ્તર છે. પુષ્કરાધે પહેાળાઈ વિગેરે—તે ૮૦૦૦૦૦ લાખ જોજન પહેાળા છે. તેની પિરિયે મનુષ્યાત્તરપત છે, તેથી તેનીજ રિધિ જણાવું છું.
મનુષ્યેત્તરની—અંદરની પરિધિ ૧૪૨૩૦૨૪૯ જોજન ૧૫ ગાઉ ૨૬૬ ધનુષ્ય ૪ આંગળ છે, તેની ખાહેરની પરિધિ ૧૪૨૩૨૭૧૩ જોજન છે.
મનુષ્યેાત્તરની—જે પરિધિ કહી તેટલીજ સિદ્ધ શિલાની જાણવી. આખા પુષ્કર દ્વીપને જગતિ અને દરવાજા છે, પણ અ માં નથી.
મેરૂ ૮૫૦૦૦ જોજન—આ પુષ્કરા અને વિધુન્માળી નામે એ મેરૂ છે, તેની ઊંચાઈ પહેાળાઈ વિગેરે તેમ તેના ઊપરની જન્માભિષેકની શિલાએ વિગેરે સર્વે હકીકત ધાતકી ખંડના મેરૂ પ્રમાણે જાણી લેવુ.
ઇક્ષુકાર પત—અહીં ઇક્ષુકાર પર્વ તા એ છે, તે ૮૦૦૦૦૦ લાખ જોજન લાંબા ૫૦૦ જોજન ઊંચા અને ૧૦૦૦ જોજન પહેાળા છે, તે ઊપર એક એક જિન પ્રાસાદ છે.
ભદ્રશાળવન—આ વન ધાતકી ખંડ કરતાં ખમણુ છે, એટલે પૂર્વ-પશ્ચિમ-૪૩૧૫૧૬ જોજન અને ઊત્તર-દક્ષિણે ૪૯૦૨ જોજન છે. વિજયમાન—આ વિજચે ૧૯૭૯૪૧ જોજન પહેાળી ૩૧૬૭૦૮ જોજન લાંખી છે.
નદીયા—અહીંની અંતર નદીયા ૫૦૦ જોજન પહેાળાઈચે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org