________________
( ૮૮ ) જન્માભિષેકશિલા—બે મેરૂ ઉપર જંબદ્વીપ પેઠે ચાર શિલાઓ છે.
મેરૂની પહેળાઈ–દરેક મેરૂ મૂળમાં, ૫૦૦ સમભૂતળાયે, ૯૪૦૦ નંદનવનને ૭૫૦ સોમનસવને, ૩૮૦૦ અને પાંડુકવને ૧૦૦૦ જેજન પહાળે છે.
ઇક્ષકાર પર્વત—અહીં બે ઈક્ષુકાર પર્વતે છે, તે દરેક ૪૦૦૦૦૦ લાખ જેજન લાંબા, ૫૦૦ જેજન ઊંચા અને ૧૦૦૦ જોજન પહોળા છે, તેને વચ્ચે પડી બે ભરત અને બે એરવત એવા ભાગ કર્યા છે. - ભદ્રશાળવન–અહીંનું વન પૂર્વ–પશ્ચિમ ૨૧૫૭૫૮જન અને ઊત્તર-દક્ષિણ ૨૪૫૧૬જે જન વિસ્તારે છે. | વિજયનું માન-દરેક વિજય ૮૬૦૩ જેજનથી વધુ પહેળી અને ૧૫૩૬૫૪ જેજન લાંબી છે.
વક્ષસ્સારનું માન—દરેક પત ૧૦૦૦ જેજન ઊંચા અને પહોળા છે. ૧૫૩૬૫૪ જેજન લાંબા છે. | નદીનું માન–અંતરનદી ૨૫૦ જેજન પહોળી અને ઉંડાઈ વિગેરે જંબુદ્વીપની નદીયેથી દરેક બમણું અને ૧૫૩૬૫૪ જોજન લાંબી છે.
અયોધ્યા નગરી–અહીંયાં ૬૮ અયોધ્યા (વિનીતા) નગરી છે, તે દરેક ૧૨ જેજન લાંબી અને જન પહોળી છે.
ખંડ અને દેશ–અહીંયાં ૬૮ વિજ્યમાં દરેકે છ છ પ્રમાણે ૪૦૮ ખંડ છે. તે દરેક વિજયના છ ખંડમાં પાંચ અનાર્ય અને એક જ આર્ય છે, બાકી વિગત જંબુદ્વીપ પ્રમાણે જાણવી. આ અડસઠ વિજયના સર્વે ૨૧૭૬૦૦૦ દેશ છે.
કેટિશિલા–અહિંયાં વાસુદેવ તિખંડ સાધતાં ઉપાડે તે ૮ છે. બીલસંખ્યા–અહિંની ૧૩૬ નદીના ૪૮૯ બીલો છે. ગુફાઓ-અહિંયાં તિમિશ્રા ખંડપ્રપાત ગુફાઓ ૧૩૮ છે.
અહિયાં વૃક્ષે–પૂર્વ અને પશ્ચિમના ઊત્તર કુરુક્ષેત્રમાં ઘાતકી-મહાઘાતકી નામે બે વૃક્ષ છે, તે બેના ઊપર સુદર્શન અને પ્રિયદર્શન નામે દે રહે છે. એ બે દેવકુરૂક્ષેત્રમાં બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org