________________
( ૮૦ ) આ મેરૂ શેનો છે–જમીનમાં રહેલે મેરૂ માટી, પાષાણ, વારત્ન, અને કાંકરાને છે, ભદ્રશાળવનથી નંદનવન સુધી, સ્ફાટિક અને અંકરત્નને, નંદનવનથી સોમનસવન સુધી સોના અને રૂપાને, સેમિનસ વનથી તે પાંડુકવન સુધી રક્તવર્ણને છે, ત્યાં વચમાં ૪૦ જેજન ઉંચી નીલરત્નની ચુલીકા છે.
આ મેરૂ–૧૦૦૦ જેજન જમીનમાં છે, ત્યાં મૂળમાં ૧૦૦૧ જોજન પહેળે છે, ત્યાં તેની પરિધિ ૩૧૧૦ જન છે.
સંભૂતળાયે ( ભદ્રશાળવને ) ત્યાં ૧૦૦૦૦ જેજન પહોળાઈ છે, ત્યાં તેની પરિધિ ૩૧૬૨૩ જજન છે.
મેરૂ–પૂર્વેનું તથા પશ્ચિમનું ભદ્રશાળવી ર૨૦૦૦-૨૦૦૦ અને ઉત્તર દક્ષિણનું ૨૫૦-૨૫૦ જેજન વિસ્તાર છે.
આ ભદ્રશાળવનથી–૫૦૦ જેજન ઊંચે નંદનવન છે, ત્યાં મેરની પહોળાઈ ૯૯૫૪ જન અને પરિધિ ૩૧૪૭૯ જોજન છે.
નંદનવનના મૂળમાં–મેરૂની પહોળાઈ ૮૯૫૪ જેજન અને પરિધિ ૨૮૩૧૬ જેજન છે.
આ નંદનવન–મેરૂની આસપાસ ગેળ ચકાવે ૫૦૦ જેજન છે.
નંદનવનથી-૬૨૫૦૦ જેજન ઊંચે સોમનસ વન છે, ત્યાં મેરૂની પહોળાઈ ૪ર૭૨ જોજન અને પરિધિ ૧૩૫૧૧ જે જન છે.
સોમનસવનના–મૂળમાં મેરૂની પહોળાઈ ૩ર૭૨ જેજન છે, અને પરિધિ ૧૦૩૪૯ જન છે.
આ સેમનસવન–મેરની આસપાસ ગોળ ચકાવે પ૦૦ જેજન છે.
મનસવનથી–૩૬૦૦૦ જેજન ઊંચે પાંડુકવન છે, ત્યાં મેરૂની પહોળાઈ ૧૦૦૦ જેજન અને પરિધિ ૩૩૧૬ જન ઝાઝી છે.
આ પાંડુક વનના મૂળમાં–(વચ્ચે) ૪૦ જેજન ઊંચી ચૂલિકા છે, ત્યાં તે મૂળમાં ૧૨ જે જન પહોળી છે, અને તેની પરિધિ ૩૭ જે જન છે, વચમાં ૮ જોજન પહોળી છે, છેક ઉપર ૧૨ જે જન પરિધિ છે, ચાર દિશામાં ૪ સિદ્ધાયતનને વિદિશામાં ચાર ચાર વાવ્ય છે. - તે ચૂલિકા ઉપર –એક સિદ્ધભગવાનનું દેરૂં છે, તે એક ગાઉ લાંબુ અને અર્ધો ગાઉ પહોળું છે ને ૧૪૪૦ ધનુષ્ય ઉંચુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org