________________
( ૭૯ )
હવે ૬૧ પર્યંતના ( ૪૬૭) ફૂટના ખુલાસા. ચાસ ફ્રૂટ——વિજયાંતરી સેાળ વખારા પર્વતેાના છે તે દરેકના ચાર ચાર પ્રમાણે તે સેાળના ૬૪ જાણી લેવા.
ચાદ ફૂટ—દેવકુરૂના સૌમનસના તથા ઊત્તરકુરૂના ગંધમાદન નામે ગજજ્જતાના, દરેકના સાત સાત પ્રમાણે એના ૧૪ જાણવા.
સાળ ટ—એક રૂપી પત અને બીજે મહા હિમવત પર્વત તે દરેકના આઠ આઠ પ્રમાણે એના ૧૬ જાણવા.
ત્રણસેા છ ફૂટ-ચાત્રીશ વૈતાઢ્ય પર્વતના દરેકના નવનવ પ્રમાણે. નવ ફૂટ—દેવકુરૂના વિદ્યુત્પ્રભ નામે ગજજ્જતા પર્વતના નવ ફૂટ—ઊત્તરકુરૂના માલ્યવત નામે ગજઢતા પર્વતના. નવ ફૂટ—મેરૂપર્વતની દક્ષિણે નિષધ પર્યંતના વિષે છે. નવ ફ્રૂટ-મેરૂપર્વતની ઊત્તરે નિલવંત પર્યંતના વિષે છે. નવ ફૂટ—સુમેરૂપર્વતના વિષે છે તે. અગીયાર ફૂટ—ચુલ્લ હિંમત પર્વતના વિષે છે. અગીયાર કુટ—શિખરી પતના વિષે છે. એ પ્રમાણે ૪૬૭ ફૂટ ૬૧ પર્વતના વિષે જાણી લેવા. સાઠ ભૂમિ ફૂટના ખુલાસા.
જે જમીનમાંથી શિખરો નિકળેલ હાય તે ભૂમિકૂટ કહેવાય. ચેાત્રીશ ઋષભ કૂટ—તે ચક્રવતીની ૩૪ વિજયના વિષે જાણવા. ( ૩૨ મહાવિદેહની, ૧ ભરતની, ૧ એરવતની ) આઠ ફૂટ—મેરૂ પર્વતના વિષે છે.
આઠ ફૂટ—જ. વૃક્ષના, આ ઊત્તરકુરૂમાં પૂર્વમાં છે. આઠ ફૂટ—દેવકુરૂ મધે છે.
એ કૂટ—શામલી વૃક્ષ મધે છે, ( હિટ-હિરસફૂટ ) આ દેવકુરૂમાં પશ્ચિમમાં છે.
જ બુઢીપના—મેરૂપર્યંત એક હજાર જોજન જમીનમાં છે, અને તે શિવાય જ બદ્રીપના બીજા સર્વે પર્વતા, પાતાની ઉંચાઇથી ચેાથા ભાગે જમીન માંહે જાણવા.
પ્રસંગે જંબૂના સુમેરૂનું વર્ણન. દુહા—મધ્ય મેરૂ લાખ જોજન, સમજવા તે સાર; વિગતવાર તેહ વર્ણવું, જે છે શાસ્ત્ર મેાઝાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org