________________
( ૮ ) સેળ વખારા પર્વત-મહાવિદેહની વિજયાંતરી છે, એટલે બત્રી વિજયના અંતર અંતરમાં છે તે.
ચાર ભદ્રશાળ વનમાં—એટલે મેરૂ પર્વતના મૂળમાં-૧ ચિત્રપર્વત, ૨ વિચિત્રપર્વત, ૩ જમગપર્વત, ૪ સમગપર્વત, એ કુલ ૫૮ થયા.
' હવે દેવકર તથા ઉત્તરકુરના બસ કંચનગિરિ—આ બે યુગલીયાના ક્ષેત્રે છે તે એક એક ક્ષેત્રમાં પાંચ પાંચ દ્રહો છે, અને તે દરેક દ્રહને બે પાસે દશ દશ કંચનગિરિ છે, તે પ્રમાણે બેઉ ક્ષેત્રના સર્વે મળી બસો કંચનગિરિ થયા.
ચાર ગજદંતા–૧ વિઘુપ્રભ રાતે છે, રસમસ ધોળો છે, તે બે દેવકુરૂના નિષધ પર્વતમાંથી નીકળી મેરૂને મળે છે, ૩ માલ્યવંત લીલે છે, ૪ ગંધમાદન પીળો છે, તે બે ઉત્તરકુરના નિલવંતમાંથી નીકળી મેરૂને મળે છે.
છ વર્ષધર પર્વત– સુમેરૂની બે બાજુના ત્રણ ત્રણ પ્રમાણે છે. એક સુમેરૂ પર્વત–એક લાખ જોજનને મધ્ય ભાગમાં છે.
એ પ્રમાણે જંબુદ્વીપના (ર૬) બસોને ઓગણોતેર પર્વતે જાણવા.
ઊપર કહેલ–ભરતક્ષેત્રને વૈતાઢ્ય પર્વત ૪૮૮ જજન લાં અને ૫૦ જોજન પહાળે તેમ પચ્ચીશ જેજન ઉચે છે, એ આ પર્વત રૂપાને સ્ફટિકની પેરે સુકમળ ને જોતાં થકાં પ્રતિબિંબ દેખાય તે છે.
ઉપર કહેલ–છ વર્ષધર પર્વતો પૈકી મેરૂની દક્ષિણે નિષધ પર્વત તપાવેલા સોના જેવો ૪૦૦ જેજન ઉંચો, બીજે માહિમવંત પર્વત સોનાને ૨૦૦ જજન ઉંચે અને ત્રીજે લઘુ હિમવંત પર્વત સેનાને ૧૦૦ જેજન ઉંચે છે. તે પ્રમાણે મેરની ઉત્તરે નિલવંત પર્વત વૈર્ય રત્નના જેવો ૪૦૦ જજન ઉચે, બીજે રૂપી પર્વત રૂપાને ૨૦૦ જજન ઉંચે અને ત્રીજે શિખરી પર્વત સેનાને ૧૦૦ જેજન ઉચે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org