________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
અઠ્ઠાણું પ્રકારે અલ્પ બહુત્વદ્દાર
૧ સર્વેથી થાડા સર્વે ગર્ભજ મનુષ્ય જીવા જાણવા ૨ તેનાથી મનુષ્યણીએ સખ્યાત ગુણી (૨૭ ગણી) ૩ તેથી ખાદર તેઉકાય પર્યાપ્તા અસંખ્યાત ગુણો ૪ તેથી અનુત્તર વૈમાનના દેવા અસંખ્યાત ગુણા ૫ તેથી ઉપરના ત્રૈવેયકના દેવા સખ્યાત ગુણા ૬ તેથી વચલી ત્રૈવેયકના દેવા સંખ્યાત ગુણા ૭ તેથી નીચેની ત્રૈવેયકના દેવા સખ્યાત ગુણા તેથી ખારમા દેવલાકના દેવા સંખેજ ગુણા ૯ તેથી અગીયારમા દેવલાકના દેવે સખ્યાત ગુણા ૧૦ તેથી દશમા દેવલાકના દેવા સખ્યાત ગુણા ૧૧ તેથી નવમા દેવલાકના દેવા સખ્યાત ગુણા ૧૨ તેથી સાતમી નારકીના નેરીયા અસંખ્યાત ગુણા ૧૩ તેથી છઠ્ઠી નારકીના નેરીયા અસંખ્યાત ગુણા ૧૪ તેથી આઠમા દેવલાકના દેવા અસંખ્યાત ગુણા ૧૫ તેથી સાતમા દેવલાકના દેવા અસંખ્યાત ગુણા ૧૬ તેથી પાંચમી નારકીના નેરીયા અસંખ્યાત ગુણા
૧૭ તેથી છઠ્ઠા દેવલેાકના દેવા અસંખ્યાત ગુણા ૧૮ તેથી ચેાથી નારકીના નેરીયા અસંખ્યાત ગુણા ૧૯ તેથી પાંચમા દેવલાકના દેવા અસંખ્યાતગુણા ૨૦ તેથી ત્રીજી નારકીના નેરીયા અસંખ્યાત ગુણા ૨૧ તેથી ચાથા દેવલાકના દેવા અસંખ્યાત ગુણા ૨૨ તેથી ત્રીજા દેવલાકના દેવા અસ ંખ્યાત ગુણા ૨૩ તેથી મીજી નારકીના નેરીયા અસ ંખ્યાત ગુણા ૨૪ તેથી સમૃષ્ટિમ મનુષ્ય અસંખ્યાત ગુણા ૨૫ તેથી બીજા દેવલાકના દેવા અસંખ્યાત ગુણા ૨૬ તેથી ખીન્ત દેવલાકની દેવીયા સખ્યાત ગુણી (૩૨ ગુણી) ૨૭ તેથી પહેલા દેવલેાકના દેવા સખ્યાત ગુણા ૨૮ તેથી પહેલા દેવલાકની દેવીયા સ`ખ્યાત ગુણી(૩૨ ગુણી) ૨૯ તેથી ભુવનપતિ દેવા અસંખ્યાત ગુણા
૩૦ તેથી ભુવનપતિની દેવીયા સખ્યાત ગુણી (૩૨ ગુણી) ૩૧ તેથી પહેલી નરકના નેરીયા અસંખ્યાત ગુણા ૩૨ તેથી ખેચર પુરૂષ વેદિયા અસંખ્યાત ગુણા
૧-૨ દ્વારા વિસ્તારે ખુલાસા, આ પુસ્તકનાં સાતમા ભાગના ૨૯ આંકમાં જણાવ્યા છે, ત્યાંથી જોઈ લેવા.
( ૭૦ )