________________
( ૯ ) ઉપજે ને ચવે, પાંચે સ્થાવર એક સમયમાં અસંખ્યાતા ઉપજે ને ચવે, અસન્ની મનુષ્ય એક સમયમાં અસંખ્યાતા ઉપજે ને ચવે.
કિમહાર--(કઈ દિશીને આહાર) તે દિશીના નામ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉદ્ઘ, અધે તે આહારના નામ જાહાર, લેમાહાર ને કવળાહાર, સર્વ જીવે, છએ દિશીને આહાર કરે, પણ પાંચ લોક અંતે રહેલા સુક્ષ્મ ચાર અગર પાંચ દિશાને આહાર કરે છે.
આહારને ખુલાસે શરીર ફરસે તે એજાહાર, ત્વચા કરી ફરશે તે માહાર, કવળાદિકને પ્રક્ષેપાહાર કહેવાય.
નારકીને એ ને માહાર હોય, તે બે અમનેસ પરિણામે દેવતાને એજા ને માહાર હોય, તે બે શુભમનેઝ પરિણામે પાંચે સ્થાવરને એજાને માહાર હેય. વિગલૈંદ્રિ, પચેંદ્રિ મનુષ્ય, તીર્થ અને ત્રણે આહાર હોય છે.
સંજ્ઞા—( જ્ઞાન ) તે ત્રણ પ્રકારની છે, દીર્ઘકાલિકી, હિતોપદેશીકી, દ્રષ્ટિવાદેપદેશીકી, સર્વ દેવો, ગર્ભજ તીર્થચ, અને નારકી વિષે દીર્ઘ કાલિકી સંજ્ઞા એટલે ત્રણે કાળ વિષે જ્ઞાન હોય, વિગલેંદ્રિને હિતોપદેશીકી સંજ્ઞા હાય (તેને ભાવ મન છે માટે) અને કાંઈ મનોજ્ઞાન સાથે ચાલુ કાલે ઈષ્ટ વસ્તુની પ્રવૃત્તી અને અનિષ્ટ વસ્તુની નિવૃત્તી રૂપ વિષય હોય તે પાંચે
સ્થાવરને કાય ગજ છે સંજ્ઞા નથી, મનુષ્યને દીર્ઘકાલીકી તેમ બીજી દષ્ટિવાદોપદેશકી સંજ્ઞા કેઈ સમષ્ટિ ચૌદ પૂર્વધર પ્રમુખને હોય, ને ત્રીજી હિતોપદેશિકી સંજ્ઞા હોય, તે દીર્ઘકાલિકી સંજ્ઞા માંહે અંતરભુત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org