________________
( ૬૮ ) સત્ય મૃષા મગ દારિક કાયયેગ આહારકમિશ્ર કાગ સત્ય વચનગ દારિકમિશકાયયોગ તેજસ-કાર્પણ કાગ.
હવે કોને કયા અને કેટલા વેગ હોય, તે કહે છે–સ દેવતા તથા સર્વે નારકીના વિષેસત્ય મને યેગાદિચાર મનના, સત્ય વચન ગાદિચાર વચનને, વૈકિય, તેજસને કારમણ એ ૧૧ વેગ હોય. પંચૅકિ તીર્થંચને આહારક કાયયોગ, આહારક મિશ્ર કાય
ગ આ બે શિવાય બાકી તેર વેગ હોય, મનુષ્યને વિષે પંદર એગ હોય, વિગલેંદ્રિયને દારિક કાય એગ, ઔદારિક મિશ્ર કાગ, કારમણ કાયયેગ, સત્ય મૃષા વચન ગ, એ ચાર વેગ હોય, વાઉકાયને દારિક કાયયેગ્ય, દારિક મિશ્ન કાયાગ, વેકિય કાયયેગ, વૈકિય મિશ્ર કાગ, અને કારમણ કાયયેગ, એ પાંચ હોય, તે સિવાય પૃથ્વી, અપ, તેઉ ને વનસ્પતિ, એ ચાર સ્થાવરને દારિક કાયયેગ, દારિક મિશ્ર કાગ, કારમણ કાયાગ, એ ત્રણ યોગ હોય.
ઉપયોગ–(વિચારણા–આત્માનું લક્ષણ.) તે બાર છે. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન (સાકાર) ચાર દર્શન (નિરાકાર) તેને ખુલાસો. મનુષ્યને બારે ઉપગ હોય, નારકી, ગર્ભજતીર્થચ, અને દેવતાને ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન એ નવ હોય, બેઈદ્રિય તેદ્રિયને બે જ્ઞાન, બે અજ્ઞાન ને અચક્ષુ દર્શન એ પાંચે હય, ચંદ્રિને સમૂર્ણિમ તીર્થંચને બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન એ છ હય, પાંચ સ્થાવરને બે જ્ઞાન, અને અચક્ષુ દર્શન એ ત્રણ હોય, સમૃમિ મનુષ્યને બે જ્ઞાન અને બે દર્શન એ ચાર હાય, અને સિદ્ધના જીવને કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ બે હેય.
ઉતપાત–(ઉત્પન્ન થવું) ચ્યવન–(મરવું.) તે એક સમયમાં કેટલા ઉપજે અને ચેવે તેની જઘન ને ઉત્કૃષ્ટ સ્થિતિ–એ બેને સર્વે જીવ આશ્રયી ભેગે ખુલાસો કરે છે. ગર્ભજ તીર્થંચ, વિગલૈંદ્રિ, નારકી, દેવતા એ સર્વે એક સમયમાં સંખ્યાતાઅસંખ્યાતા ઊપજેને ચવે, ગર્ભજ મનુષ્ય એક સમયમાં સંખ્યાતા ઉપજેને ચવે, સાધારણ વનસ્પતિકાય એક સમયમાં અનંતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org