________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
૩૩ તેથી ખેચરણીઓ સખ્યાત ગુણી ૩૪ તેથી સ્થલચર પુરૂષવિદ સ ંખેજ ગુણા રૂપ તેથી સ્થલચરણીયા (તીય ચણીયા) સ ખેજ ગુણી ૩૬ તેથી જળચર પુરૂષવે િસખ્યાત ગુણા ૩૭ તેથી જળચરણીએ સખ્યાત ગુણી ૩૮ તેથી વાણવ્યંતર દેવા સંખ્યાત ગુણા ૩૯ તેથી વાણવ્યંતર દેવીયેા સંખ્યાએ ગુણી (કર ગુણી) ૪૦ તેથી ન્યાતિષિ દેવા સંખ્યાત ગુણા ૪૧ તેથી ચેાતિષિની દેવીએ સખ્યાત ગુણી (૩ર ગુણી) ૪ર તેથી ખેચર નપુંશક (તીય ચ) સપ્તેજ ગુણા ૪૩ તેથી સ્થલચર નપુ ંશક સખ્યાત ગુણા ૪૪ તેથી જલચર નપુંશક સખ્યાત ગુણા ૪૫ તેથી ચારે દ્રિ પર્યામા સંખ્યાત ગુણા ૪૬ તેથી પ ંચદ્રિ પર્યામા વિશેષાધિકા છે ૪૭ તેથી મેઇંદ્રિ પર્યાસા વિશેષાહિયા ૪૮ તેથી તેદ્રિ પર્યામા વિશેષાહિયા ૪૫ તેથી પંચેદ્રિ અપર્યાપ્તા અસંખ્યાત ગુણા ૫૦ તેથી ચારદ્રિ અપર્યામા વિશેષાહિયા ૫૧ તેથી તેદ્ર અપર્યાપ્તા વિશેષાહિયા
પર તેથી એદ્રિ અપયામા વિશેષાહિયા
૫૩ તેથી પ્રત્યેક શરીર માદર વનસ્પતિ પર્યાપ્તા અસખ્યાત ગુણા
|
૫૪ તેથી માદર નિગેાદ પર્યાપ્તા અસંખ્યાત ગુણા ૫૫ તેથી બાદર પૃથ્વીકાય પર્યામા અસંખ્યાત ગુણા ૫૬ તેથી બાદર અપકાય પર્યામા અસંખ્યાત ગુણા ૫૭ તેથી બાદર વાઉકાય પર્યાસા અસંખ્યાત ગુણા ૫૮ તેથી બાદર તેઉકાય અપર્યાપ્તા અસંખ્યાત ગુણા પ‹ તેથી પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાય અપર્યાપ્તા
|
અસખ્યાતા ગુણા
૬૦ તેથી ખાદર નિગેાદ અપર્યાપ્તા અસંખ્યાત ગુણા ૬૧ તેથી માદર પૃથ્વીકાય અપર્યાપ્તા અસંખ્યાત ગુણા દર તેથી ખાદર અષકાય અપર્યાપ્તા અસંખ્યાત ગુણા ૬૩ તેથી ખાદર વાઉકાય અપર્યાપ્તા અસંખ્યાત ગુણા ૬૪ તેથી સૂક્ષ્મ તેઉકાય અપર્યાપ્તા અસ ંખ્યાત ગુણા ૬૫ તેથી સૂક્ષ્મ પૃથ્વીકાય અપર્યાપ્તા વિશેષાહિયા ૬૬ તેથી સૂક્ષ્મ અપકાચ અપર્યાપ્તા વિશેષાહિયા ૬૭ તેથી સૂક્ષ્મ વાઉકાય અપર્યાપ્તા વિશેષાડિયા ૬૮ તેથી સૂક્ષ્મ તેઉકાય પર્યાપ્તા સંખેજ ગુણા
( ૭૧ )