________________
( ૬૦ ) ૩ ઘાણે દ્વિ–નાક, ૪ ચક્ષુદ્વિ–આંખે, ૫ શ્રોતેંદ્રિકાન, દમનબળ, ૭ વચનબળ, ૮ કાચબળ, ૯ શ્વાસોશ્વાસ, અને ૧૦ આયુષ્ય.
કોને કેટલા પ્રાણ છે. એકેદ્રીજીને ૪ પ્રાણ. સમૂછિમ–મનુષ્યને ૭-૮ પ્રાણ. એઇદ્રી–જીને ૬ પ્રાણ. સમૂછિમ–તીર્યચને ૯ પ્રાણ. તેઇદ્રી–જીને ૭ પ્રાણુ, ગર્ભજ પંચેંદ્રી–મનુષ્ય-તીરેકી–જીને ૮ પ્રાણ.
અને ૧૦ પ્રાણુ. દેવતા–નારકી–પંચેંદ્રિને ૧૦પ્રાણુ કેને કયા કેટલા પ્રાણ છે તેને ખુલાસો. એકે ને-–શરીર, કાયદળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, એ ચાર પ્રાણ
બેઇદ્રીન–શરીર, જીહા, કાયબળ, વચનબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ છ પ્રાણું.
તેઢીને–શરીર, જીહ્ન, નાક, કાયબળ, વચનબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ સાત પ્રાણ.
ચકીને–શરીર, જીલ્લા, નાક, ચક્ષુ, કાચબળ, વચનબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ આઠ પ્રાણ.
સમૂછિમ મનુષ્યનેપાંચ ઇન્દ્રિ, કાચબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ ૭ થી ૮ પ્રાણ.
સામૂછિમ તીર્થંચને—પાંચ ઇંદ્રિય, વચનબળ, કાચબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ નવ પ્રાણ.
ગર્ભજ મનુષ્ય અને તીર્થંચને–દશે પ્રાણ હોય, ઊપર જણાવી આવ્યા તે.
દેવતા અને નારકીને–દશે પ્રાણ હોય, ઊપર જણાવી આવ્યા તે.
આ ઊપર પ્રમાણે--સર્વે જેના અનુક્રમ પ્રાણ જણાવ્યા, આ દ્રવ્ય પ્રાણ જાણવા, અને ભાવ પ્રાણુ તે આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણે જાણવા. - પ્રાણ એટલે–ભપગ્રાહી સંબંધ ધરાવનાર. તેનું નામ પ્રાણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org