________________
( ૫૯ ) અપર્યાપ્તિ પણ બે પ્રકારની છે. એક લબ્ધિ બીજી કરણ આરંભેલી સ્વયેગ્ય પર્યાપ્તિ પૂરી કરે નહિ, તે લબ્ધિ અપર્યાપ્તિ અને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પુરી કરશે પણ હજુ કરી નથી તે કરણ અપર્યાપ્તિ .
પર્યાપ્તિ ઉજવવાને કાળ–એ સમસ્ત પર્યાપ્તિ ઉજવવાને પહેલે સમયે જે જીવને જેટલી પર્યાપ્તિ કરવાની છે, તે જીવ તેટલી પર્યાપ્તિ સમકાળે કરવા માંડે પછી અનુક્રમે પહેલી આહાર પર્યાપ્તિ તે. પછી શરીર પર્યાપ્તિ એમ સર્વે પર્યાપ્તિ યથાચોગ્યપણે કરે, ત્યાં આહાર પર્યાપ્તિ પ્રથમ સમયે કરે અને બીજી સમસ્ત પર્યાપ્તિ પ્રત્યેક અસંખ્યાત સમય પ્રમાણ અંતર મુહૂર્ત કરે.
દારિક શરીરવાળાનો કાળ–તે પછી દારિક શરીરવાળો અંતર મુહૂર્ત—મુહૂર્તને આંતરે શેષ પર્યાપ્તિ પૂર્ણ કરે. - વૈશ્યિ શરીરવાળાને કાળ–વૈકિય અને આહારક શરીરવાળા જીવને એક શરીર પર્યાપ્તિ પહેલી હાય, ને તે અંતર મુહૂર્તમાં હેય, અને બીજી સમસ્ત પર્યાપ્તિ અકેકે સમયે હાય, એમ સર્વ મળી અંતર મુહૂર્ત પ્રમાણ પર્યાપ્તિકાળ જાણ.
પ્રાણુ અને પર્યાપ્તિમાં શું ફેર–પર્યાપ્તિ તે પ્રવર્તન નિવર્તનરૂપ શક્તિ છે, અને પ્રાણ તે જીવન સાથે આખા ભવ સુધી સંબંધ ધરાવે છે.
કોને કેટલી પર્યાપ્તિ હોય. એકેંદ્રિય જીને ચાર અસત્રિ મનુષ્યને ત્રણથી ચાર વિગલેંદ્રિય જીને પાંચ સત્રિ મનુષ્ય અને તીર્થંચને છે અસ િતીર્થયને પાંચ દેવતા અને નારકીને છે
દશ પ્રાણનું વર્ણન. પ્રાણને ધારણ કરે તેને જીવ કહીયે-(દ્રવ્યપ્રાણ દશ છે.) દશ પ્રાણુ–પાંચ ઇંદ્રિય, મન, વચન, કાયાનું બળ, શ્વાસશ્વાસ અને આયુષ્ય.
દશ પ્રાણુને ખુલાસે–૧સ્પદ્રિ-શરીર, ૨ રસેંદ્રિ-શહી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org