________________
( ૫ )
પર્યાપ્તિ ( શક્તિ ) ના છ ભેદ.
આહાર પર્યાદિરેક જીવને એક ભવમાંથી ખોજા ભવમાં જતાં શક્તિવડે આહાર લઇ તેને રસપણે પરિણુમાવવાની જે શિકિત તે. શરીર પર્યાપ્ત—રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, અને વીર્ય, એ સાત ધાતુપણે લીધેલા આહારને પરિણમાવી શરીર આંધવાની જે શક્તિ તે.
ઇંદ્રિય પર્યાપ્તિ—સાત ધાતુપણે પરિણમાત્મ્યા જે રસ તેને જેટલી ક્રિચા જોઈયે તેટલી મેળવી આપવાની જે શક્તિ તે.
શ્વાસેાશ્ચાસ પર્યાય શ્વાસેાશ્વાસ ચેાગ્ય વરગણાનાં દળીયાં લઇ તેને શ્વાસેાશ્વાસપણે પરિણમવી અવલખી મુકવાની જે શકિત તે. ભાષા પર્યાસ—ભાષા યેાગ્ય વરગણાના દળીયાં લઈ તેને ભાષાપણે પિરણુમાવી અવલખી મુકવાની જે શક્તિ તે.
સન પર્યાપ્તિમન ચેાગ્ય વરગણાના દળીયાં લઈ મનપણે પરિણમાવી અવલખી મુકવાની જે શિત તે.
આ છ પર્યાપ્ત છે—તેમાં કોઇ જીવ ત્રણ પર્યાપ્તિ પુરી કર્યો શિવાય મરે નહિ અને જેને જેટલી વધારે પર્યાપ્તિએ કરવાની હાય તેટલી પુરી કરીને મરે તે પર્યાપ્તા કહેવાય, અને ત્રણ પુરી કરીને મરે તે! અપર્યાપ્તા કહેવાય છે.
આહાર પર્યાપ્ત પહેલી અને શરીર પર્યાપ્ત પછીનુ કારણ જીવને પરભવમાં જતાં તેજસ અને કાણુ શરીર તથા પરભવનું આયુષ્ય એ ત્રણ વાના સાથે જાય છે, તેથી તેજસ કારમણ શરીરવડે આહાર લઇ પછી બાકીના શરીર ખાંધે છે તેથી.
તેને વધુ ખુલાસા—જે પેાતાને ચાગ્ય પર્યાપ્ત પૂરણ કર્યો વિના મરણ પામે, તે પણ તે પ્રથમની ત્રણ પયાપ્ત પુરી કરી, પરભવાયુના મંધ કરી અંતર મુહૂર્ત અખાધા કાળ જીવીને મરણ પામે.
પર્યાપ્તિ મુખ્ય બે પ્રકારની છે. એક લબ્ધિ બીજી કરણુ, જે કર્મના ઉદયથી આરંભેલી સ્વયેાગ્ય સર્વે પર્યાસિ પુરી કરી નથી, પણ કરશે તે લબ્ધિ પર્યાસ અને જેણે સ્વયાગ્ય સવે પર્યાપ્ત પુરી કરી લીધી તે કરશુ પર્યાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org