________________
( ૫ )
ધમ જિન શાંતિનાથ થુ અર મહિનાથ, મુનિસુવ્રત ને નિમ નૈમિને જણાવે છે; પાર્શ્વપ્રભુ મહાવીર ચાવીશને નામુ` શિર,
વર્તમાન વિભુ નામ લલિત ગણાવે છે. ॥ ૨ આવતી ચાવીશી.
પદ્મનાભ સૂરદેવ સુપાર્શ્વ ને સ્વયંપ્રલ,
સૉનુભૂતિની પછી દેવશ્રુત ભાળીએ; ઉદય પેઢાળ અને પાટિલ ને શતકીર્ત્તિ,
સુવ્રત અને અમમ નિષ્કષાય ન્યાળીએ; નિષ્કુલ્લાક ને નિ`મ ચિત્રગુપ્ત સમાધિ છે,
સંવર ને યશેાધર વિજય સભાળીએ; મજિન દેવજિન અનતવીય ને ભદ્ર,
લલિત ભાવી ચાવીશી સુણી દુઃખ ટાળીએ.
અરવતે વમાન અને અનાગત બે ચાવીશી. પ્રથમ વમાન ચાવીથી
ખાલચંદ્ર શ્રીશિય અગ્નિસેન નર્દિષણ, ઋષિદત્ત વ્રતધર સામચંદ પર છે; દીસેન શતાયુષ શિવસુત શ્રેયાંસ ને,
સ્વયં જળ સિંહસેન ઉપશાંત વર છે; શુસેન મહાવીય પાર્શ્વપ્રભુ અભિધાન,
મરૂદેવ શ્રીધર ને સ્વામી કાષ્ટકર છે; અગ્નિસેન અગ્નિદત્ત વીરસેન લલિત સુ',
ઐરવત વમાન ચાવીશી સુસર છે. ૫ ૧ આવતી ચાવીશી.
સિદ્ધારથ પૂર્ણ ઘોષ યશઘાષ નદિષણ, સુમંગળ વાધર નિર્વાણુ વખાણીએ;
Jain Education International
૩
For Private & Personal Use Only
www.jainelibrary.org