________________
($)
ધર્મધ્વજ સિદ્ધસેન મહાસેન રવિમિત્ર,
સત્યસેન શ્રીચ'દ્ર ને મહેદ્ર પ્રમાણીએ; સ્વય’જળ દેવસેન સુવ્રત અને જિને,
સુપાર્શ્વ ને સુકેાશળ અનંતને જાણીએ; વિમળ અજિતસેન છેદ્યા જિન અગ્નિદત્ત, ભૈરવતે ભાવી જિન લલિત તે માનીએ. ૫ ૨
સહસ્રકૂટાંતર્ગત ૧૦૨૪ તીર્થંકરની સમજ, સહસ્રટ્યૂટમાં—૧૦૨૪ પ્રતિમા હોય છે, તે કયા કચા પ્રભુની છે ? અને સર્વે કેવી રીતે થાય છે, તેની સમજ નીચે પ્રમાણે જાણવી. ૭૨૦ પાંચ ભરત ને પાંચ ઐરવત એ દશે ક્ષેત્રની અતીત, વમાન, ને અનાગત એમ ત્રણ ત્રણ ચાવીશીના ગણતાં ૩૦ ચાવીશીના ૭૨૦ તીર્થંકર થાય.
૧૬૦ ઊત્કૃષ્ટો કાળ કે જે અવસર્પિણીમાં ચાથા આરાના મધ્યમાં અને ઊત્સર્પિણીમાં ત્રીજા ખારાના મધ્યમાં આવે છે, જે વખતે મનુષ્યની સ ંખ્યા સકાળ કરતાં વિશેષ હાય છે, તે વખતે પાંચ ભરત ને પાંચ એરવતમાં એકેક તીર્થં કર વિચરતા હાય – તદુપરાંત પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયમાં દરેકે એકેક તીર્થંકર વિચરતા હાય-તે પ્રમાણે આ અવસર્પિણીના ચેાથા આરાના મધ્યમાં શ્રીઅજિતનાથજી વિચરતા હતા ત્યારે થયા હતા તે. ૧૬૦
૨૦ વિહરમાન તીથ કરા–જે વર્તમાનકાળે પાંચવિદેહમાં થઇને વિચરે છે તે. ૨૦
૧૨૦ ભરતક્ષેત્રની વમાન ચાવીશીના ૨૪ તી કરોના પાંચ પાંચ કલ્યાણકની મૃત્તિ. ઊપર ૭૨૦ માં આ નામની ૨૪ પ્રતિમા આવેલી છે, પણ તેને સિદ્ધાવસ્થાની ગણીને આ ૧૨૦ મીજી મુકેલ હોય છે, આ મૂર્ત્તિ અંજનશલાકાની જેમ જુદા જુદા આકારની હવા સંભવ છે, છતાં સહસ્રકૂટમાં તે એક સરખા આકારની જ કરવામાં આવે છે. આ ૧૨૦ નામ જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org