SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) સાખી-આ ભવ તારો આશા, મુજને માટા એક; આવ્યા હું આશાભર્યાં, તેથી રાખો ટેક, એક તારા છે આધાર. આ વા સાખી-આપે અનત તારિયા, તેમજ તારા તાત; આ મે દાખી આપને, વાલા દુઃખની વાત. એથી કરીને ઉદ્ધાર. આ વા સાખી-તે આપને તારવું, વધુ કરેા શીદ વાર; લક્ષે લલિતનું લેઈને, કરો કામ શ્રીકાર. સાચી કરી વિભુ સાર. આ॰ વા૦ ભરતે ગઇ ચાવીશી લલિત લાલે જ છે. ॥ ૧ વમાન ચાવીથી. ઋષભ અજિત અને સંભવ અભિન ંદન, સુમતિ ને પદ્મપ્રભ સુપાર્શ્વ કહાવે છે; ચંદ્રપ્રભ ને સુવિધિ શીતળ શ્રેયાંસ સુધી, વાસુપુજ્ય ને વિમળ અનંત તે આવે છે; ભરતક્ષેત્રે–અતિત–વમાન અને અનાગત ત્રણ ચાવીશી. સમજઅતીત ( ગઇ ). વમાન ( ચાલુ ) અનાગત ( આવતી ). પ્રથમ ગઇ ચાવીથી. મનહર છંદુ અથવા સુગુણ સલુણે લાલ—એ દેશી. પ્રથમ દેવળનાણી નિર્વાણી સાગર તેમ, મહાજસ ને વિમળ સર્વાનુભૂતિ જ છે; શ્રીધર શ્રીદત્ત અને દામેઇર ને સુતેજ, સ્વામી ને મુનિસુવ્રત સુમતિ પછી જ છે; શિવગતિ અસ્તાંગ ને નમી ને અનીલ વળી, યશોધર ને કૃતાર્થી જિનેશ્વર તે જ છે; શુદ્ધમતિ શિવલંકર સ્ય ંદન સ`પ્રતિનાથ, Jain Education International 3 For Private & Personal Use Only ૪ www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy