________________
મંગળાચરણ.
વીતરાગ સ્તવના
રે ઉર! ઝા આતમધ્યાની—એ દેશી. રે જિન ! તારે તમારે ધારી, આ અરજ મુજ અવધારી છે. એ ટેક તુંહી સર્વજ્ઞ તુંહી સર્વદશ, તુંહી જિનવર જયકારી; તુંહી બ્રહ્મા ભગવંત ભલે તું, તુંહી મહાદેવ મોરારી રે. ૧ રામ અને રહેમાન પણ તું, સાચે સાંઈ સુખકારી; અઘ હરતા અરિહંતનું એકજ, તું નિરંજન નિવિકારી રે. ૨ તુંહી દેવ દયાળુ તું દાતા, અકળ ગતિ છે તમારી તું વીતરાગ વિશ્વજન વંદન, તું છે ઉત્તમ ઉપકારી ૨૦ ૩ તું કરુણાકર તું છે કૃપાળુ, તુંજ હરદમ હિતકારી, તું જગના જીવને સુખમેલક, એથી ઝટ લે ઉગારી રે તું જગતારક તું છે ઉદ્ધારક, અરજ સુણી એહ મારી; તું લલિતના લાભને કરતા, તું લે તારક મુજ તારી રે. ૫
સ્તવની બીજી કુંવર દેવકીને કાન, આજ મારા મેમાન. કું. આ સા. આ એ દેશી વાલા વેગે કરી હાર, આપ તારે આવાર–વાઆ ઝટ છૂટેજયું સંસાર, આ૫૦ એમ તારે અમને કરી ઉપકાર
વાલાઆપાએ ટેક – સાખી-તારક શરાણું તાહરૂ, તેથી તારે નાથ; વાલા વિનયે વિનવું, હેતે જે હાથ,
ભૂલી ભયે ભવ મેઝાર. આ૦ વા૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org