________________
(૧૪) સમાધી મરણને ઉપાય
મરણ અવસરે ચિત્ત સમાધીમાં રહે તેના સારૂ નીચેને જાપ કરે.
ॐ ॐ भंवराय कित्तिय वंदिय महीया, जे ए लागस्स उत्तमा લેતા ખાસ વોહિલ્લામ, માફવર મુત્તમં રિંતુ છે ? /
આ મંત્રના ૧૧૫૦૦૦ હજાર જાપ ધૂપ, દીપ કરીને કરવા, ગણતી વખતે સ્થિર આસને બેસવું. ખરજ આવે, મચ્છર કરડે તે પણ હાથ ઉચ-નીચે કરે નહિ. માળા ઉપરજ દ્રષ્ટિ રાખવી તે ફેર
વી નહિ, છમ, હઠ હલાવવા નહિ, એક ધ્યાને ગણું રાખવા તેથી મરણ અવસરે સમાધિ રહેશે તેવું લેગસના ક૫માં કહેલું છે. માંદગી અવસરે એ ગાથાનું ધ્યાન જરૂર રાખવું. આઉરપશ્ચિ
—ાણપયજ્ઞામાં કહ્યું છે કે બાર અંગના જાણું પણ મરણ અવસર વધારે ધ્યાન કરી શક્તા નથી, તેથી એક ગાથાનું ધ્યાન પણ ભવ– સમુદ્રથી તારનાર થાય છે, માટે વીતરાગના ધર્મની હરકેઈ ગાથાનું ધ્યાન કરવું. સમાધિમાં રહેવાની ભાવના પણ જીવને તારનાર છે, માટે આ જાપ કરી મૂકવા બહુ શ્રેષ્ટ છે
આઉરપચ્ચખાણ પય અને ચઉસરણપયો પ્રથમ ત્રણ આંબિલ કરી પછી હંમેશ ત્રણ વખત મૂલ ગાથાઓ ગણવી. ગાથા ન આવડે તે તેના અર્થ હમેશાં ત્રણ વખત ગણવા તેથી પણ મરણ અવસરે સમાધી રહે છે.
દરેક મહિનાની વદી ૯ નું એકાસણું, વદિ ૧૦ નું આંબિલ અને વદિ ૧૧ એકાસણું જાવજીવ કરનારનું સમાધિમરણ થાય છે.
પુન્યપ્રકાશનું સ્તવન હમેશાં ગણવું. તેમ ન બને તે છેવટે ઓછામાં ઓછું છ મહિનામાં એક વખત પણ શાંતિપૂર્વક ગણનારનું સમાધિમરણ થાય છે એ વિદ્વાન ને અનુભવી જાણુપુરૂષનો મત છે. એ સ્તવનમાં આવેલા દશ અધિકારનું ઉપગપૂર્વક મનન કરવા ચૂકવું નહિ તે ઘણું જ લાભદાયક છે. તે વૃદ્ધ
૧ આ જાપ દીવાળીના દિવસમાં એવીહાર છઠ્ઠ કરી ગણવા માટે અનુભવી પુરૂષને મત છે. વધુ વિશેષ જાણકારથી જાણી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org