________________
(૨૧૫) પુરૂષને મત છે. તે દશે અધિકારને પંડિત પુરૂષોએ સ્તવનરૂપે જેલ છે.
વળી પણ કહ્યું છે કે–આશ્રવથી નિવૃત થનારનું અને સંવરનું પુરણ ભાવ સહિત સેવન કરનારનું સમાધિમરણ હેય.
વિષયકષાયની ઓછાશવાળાનું (એટલે જેના વિષયકક્ષા પાતળા પડયા હોય તેનું ) સમાધિમરણ હેય.
પરંનિદા નહિ કરનારનું, પરદેષ નહિ જેનારનું, પરઈષ નહિ કરનારનું પર અપકાર નહિ કરનારનું અને પરમાં નહિ પડનારનું સમાધિમરણ હેય.
આત્મચિંતા કરનારનું (આત્મરમણતા કરનાર પુરૂષનું) સમાધિ મરણ હેય. તે નિશ્ચયથી જાણવું.
જ્ઞાન, ધ્યાન તેમ તપ-જપ-સંયમમાં, શાંતિપૂર્વક રમણ કરનાર ( લીન થનાર ) પુરૂષનું જરૂર સમાધિમરણ હાય.
ઉપગપૂર્વક જીવદય પાળનારનું સમાધિ મરણ હાય.
શ્રી તીર્થકર ભગવાનની સેવાપૂજા, ભકિતમાં એકાગ્રતા તેમ શ્રી ગુરૂમહારાજની સેવાભકિતમાં પૂરણ શ્રદ્ધા ને ભાવવાળાનું જરૂર સમાધિ મરણ થાય.
સત્વર સિદ્ધિ-જિનપૂજા, પચ્ચખાણું, પ્રતિક્રમણ પસહ, અને પરોપકાર એ પાંચે શુદ્ધ અને ભાવ સહિત કરનાર સિદ્ધિપદને વરે તે નિસંદેહ છે. ઇતિ સમાધિમરણુસાર.
આત્મનિંદાયે શ્રી જિનહર્ષકત શ્રી આદિજિન વિનતી.
સુગ્રીવ નગર સેહામણુંજી–એ દેશી. સુણુ જિનવર શેત્રુંજા ધણજી, દાસતણું અરદાસ; તુજ આગળ બાલક પરેજી, હું તે કરું ખાસ
જિન મુજ પાપીને તાર. તું તે કરશુરસ ભજી, તું સહન હિતકારરે. જિન મુ. ૧ હું અવગુણને એારડે, ગુણ તે નહીં લવલેશ પરગુણ પેખી નહિ શકુંજ, કેમ સંસાર તરેશરે. જિ. મુહ ૨ જીવતણા વધ મેં ક્યો છે, ત્યા મૃષાવાદ, કપટ કરી પરધન હોઇ, સેવ્યા વિષય સંવાદ. જિમુ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org