________________
(૨૧૩) ખાણ ખણવી ધાતુની પાણી ઉલેચ્યાં આરંભ કીધા અતિઘણું, પિતે પાપજ સંચ્યા. તે મુજ ૨૨ કર્મ અંગાર કીયા વળી, ધરમે દવ દીધા સમ ખાધા વીતરાગના, કુડા કેસજ કીધા. તે મુજ૦ ૨૩ બલ્લી ભવે ઉંદર લીયા, ગીરેલી હત્યારી; મૂઢ ગમારતણે ભવે, મેં જુ લીખ મારી. તે મુજ ૨૪ ભાડભંજાતણે ભવે, એકેંદ્રિય જીવ; જવારી ચણ ગણું શેકીયા, પાડતા રીવ. તે મુજ૦ ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક રાંધણ ઇંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદેક. તે મુજ૦ ૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટ વિગ પાડ્યા કીયા, રૂદન વિષવાદ. તે મુજ ૨૭ સાધુ અને શ્રાવકતણુ, વ્રત લડીને ભાગ્યાં; મૂલ અને ઉત્તરતણાં, મુજ દૂષણ લાગ્યાં. તે મુજ ૨૮ સાપ વીંછી સિંહ ચિતરા, શકરાને ને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે મુજ૦ ૨૯ સુવાવડી દુષણ ઘણું, વળી ગર્ભ ગળાવ્યા જીવાણી ઘેલ્યાં ઘણાં, શીળવ્રત લજાવ્યા. તે મુજ૦ ૩૦ ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ ત્રિવિધત્રિાવધ કરી સીરું, તીણ શું પ્રતિબંધ. તે મુજ ૩૧ ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ વિવિધ ત્રિવિધ કરી સીરું, તીણણું પ્રતિબંધ. તે મુજ. ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધા રિગ્રહ સંબંબ ત્રિવિધાત્રવિધ કરી સીરું, તીણશું પ્રતિબંધ. તે મુજ૦ ૩૩ ઈણ પરે ઈહભવ પરભવે, કીધાં પાપ અખત્ર; વિવિધત્રિવિધ કરી સીરું, કરૂં જન્મ પવિત્ર. તે મુજ ૩૪ એણે વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે મુજ૦ ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાલ, સમયસુંદર કહે પાપથી, છૂટે તતકાલ. તે મુજ ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org