________________
(૧૨) હિંસા કીધી જીવની, બે લ્યા મૃષા વા દ; દેષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે મુજ૦ ૭ પરિગ્રહ મે કારમે, કીધે કોઇ વિશેષ; માન માયાભ મેં કીયાં, વળી રાગને દ્વેષ. તે મુજ ૮ કલહ કરી જીવ દુહવ્યા, કીધાં કૂડાં કલંક નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. તે મુજ ૯ ચાડી કીધી ચિતરે, કીધે થાપણું મેસે; કુગુરૂ કુદેવ કુધર્મને, ભલો આણ્યો ભોસો. તે મુજ ૧૦ ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરકલાં, માય દિનરાત. તે મુજ૦ ૧૧ કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠોર, જીવ અનેકજીભે કયા, કીધાં પાપ અાર. તે મુજ ૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જાળ વાસ; ધીવર ભીલ કેળી ભવે, મૃગ પાડ્યા પાસ. તે મુજ ૧૩ કોટવાળને ભવ મેં કીયા, આકરા કર દંડ બંદીવાન મરાવીયા, કેરડા છડી દંડ. તે મુજ૦ ૧૪ પરમાધામીને ભવે, કીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ. તે મુજ ૧૫ કુંભારને ભવે મેં કીયા, નીમાંહ પચાવ્યા; તેલી ભવેતલ પીલીયા, પાપે પીંડ ભરાવ્યા. તે મુજ૦ ૧૬ હાલી ભવે હલ ખેડીયાં, ફાડયા પૃથ્વીના પેટ; સુડ નિદાન ઘણું કીધા, દીધા બળદ ચપેટ. તે મુજ૧૭ માળીને ભવે રેપીયા, નાનાવિધ વૃક્ષ મૂળ પત્ર ફળ કુલના, લાગ્યાં પાપ તે લક્ષ. તે મુજ. ૧૮ અધેવાઈઆને ભવે, ભર્યા અધિક ભાર, પિઠી પેઠે કીડા પડયા, દયા ના લગાર. તે મુજ ૧૯ છીપાને ભવે છેતર્યાં, કીધા રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણા ધાતુદ અભ્યાસ. તે મુજ ૨૦ શરપણે રણુ ઝુંઝતાં, માય માણસ વૃંદ મદિરા માંસ માખણ ભૂખ્યા ખાધા મૂળ ને કંદ. તે મુજ૦ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org