________________
૨૦૭ શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તત્કાળ;
ફણધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળ; શિવકુમાર જોગી, સેવન પુરૂ કીધ;
એમ એણે મંત્ર, કાજ ઘણાનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિનેશર ભાગે;
આરાધનકે, વિધિ જેણે ચિત્તમાં રાખે તેણે પાપ પખાળી, ભવભય દૂરે નાંખે; જિન વિનય કરતાં, સુમતિ અમૃત રસ ચાખે. ૮
ઢાળ ૮મી.
નમે ભવિ ભાવશું એએ દેશી. સિદ્ધારથ રાય કુળ તિલ એ, ત્રિશલા માત મહાર તે; અવનીતળે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર.
જે જિન વીરજીએ. ૧ મેં અપરાધ કર્યો ઘણાએ, કહેતાં ન લડું પાર તે તુમ ચરણે આવ્યા ભણું , જે તારે તો તાર. જય૦ ૨ આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશે એ, તો કેમ રહેશે લાજ. જય૦ ૩ કરમ અલજણ આકરા જન્મ-મરણ જંજાળ તે; હું છું એહથી ઉભ એ, છોડવ દેવદયાળ. જગ ૪ આજ મનેરથે મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દંદેળ તે; તો જિન ચોવીશ એ, પ્રગટ્યા પુન્ય કલાલ. જય૦ ૫ ભવ ભવ વિનય કુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીએ એ બેધિબીજ સુપસાય. જય૦ ૬
કરીશ. ઈય તરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણુ જગ જયે; શ્રી વીર જિનવર ચરણ થતાં, અધિક મન ઉલ્લટ થયે. ૧ શ્રી વિજયદેવસૂરીંદ પટ્ટધર, તીરથ જગમ ઈણે જગે તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તે જે ઝગમગે. ૨ શ્રી હીરવિજય સૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજ્ય સુરગુરૂ સમ, તસ શિષ્ય વાચક વિનયવિજયે, શુણે જિન ચોવીશમે૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org