SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુન્ય કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન ૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધનત, આઠમો અધિકાર. ધન ૯ ઢાળ ૭ મી. રેવતગિરિ ઉપરે–એ દેશી. હવે અવસર જાણી, કરીએ લેખણ સાર; અણસણ આદરીએ, પચખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાનતરંગ. ૧ ગતિ ચારે કીધા, આહાર અનંત નિશંક; પણ તૃપ્તિ ન પામ્યા, જીવ લાલચીઓ રંક; દુલહે એ વળી વળી, અણસણને પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરષદ ઠામ. ૨ ધન ધના શાલિભદ્ર, ખંધે મેઘ કુમાર; અણસણુ આરાધી, પામ્યા ભવને પાર; શિવ મંદિર જાશે, કરી એક અવતાર, આરાધનકેરે, એ નવમો અધિકાર. દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકે, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ સમારે, દ પૂરવનું સાર. જન્માંતર જાતાં, જે પામે નવકાર; તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવ પદ સરિખ, મંત્ર ન કેઈ સાર; ઈહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર, ૫ જુએ ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણ રત્નાવતી બેહુ, પામ્યાં છે સુરભેગ; એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy