________________
૨૦૨
સમક્તિ શુદ્ધ જાણી, વીર વદે એમ વાણી. પ્રારા સત્ર જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાખ; સાધુતાણી નિંદા પરિહરજે, ફળ સંદેહ મ રાખ. પ્રાઇસ ૫ મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ; સામીને ધરમે કરી થીરતા, ભક્તિ પ્રભાવના કરીએ. પ્રાસ૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, એવર્ણવાદ મન લેખે; દ્રવ્ય દેવકે જે વિણસા, વિણસંતા ઉવેખ્યો. પ્રાસ-૭ ઈત્યાદિક વિપરીતપણાથી, સમક્તિ ખડયું જેહ, અભાવ વળી મિ9. પ્રા. ચરિત્ર જ ચિત્ત આણું ૮ પાંચ સુમતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય, સાધુતણે ધરમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાયરે. પ્રાચા૯ શ્રાવકને ધરમે સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળીરે.પ્રાચા. ૧૦ ઇત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર ડેવું જેહ. આભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહરે. પ્રાચ૦૧૧ બારે ભેદે તપ નવિ કીધે, છતે જગે નિજ શક્ત; ધમે મન વચ કાયા વીરજ, નવિ ફેરવીઉં ભગતેરે. પ્રા. ચા. ૧૨ તપ વિરજ આચારે એણપરે, વિવિધ વિરાધ્યાં જેહ. આભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુકકડ તેહરે, પ્રા. ચા ૧૩ વળીય વિશેષે ચારિત્રકેરા, અતિચાર આળોઈએ; વિર જિનેશર વયણ સુણીને, પામેલ વિધેઈએરે. પ્રાચા. ૧૪
ઢાળ ૨ જી.
| પામી સુગુરૂ પસાય છે એ દેશી. | પૃથ્વી પાણું તેલ, વાયુ વનસ્પતિ, એ પચે થાવર કહ્યએ. ૧ કરી કરસણું આરંભ, ખેત્ર જે ખેડીયાં, કુવા તળાવ ખણાવીયાએ. ૨ ઘર આરંભ અનેક, ટાંકાં ભેંયરા, મેડી માળ ચણવીઆએ. ૩ લીંપણ શું પણ કાજ, એણી પરે પર પરે, પૃથ્વીકાય વિરાધીયાએ. ૪ ધયણ નાહણું પાણી, ઝીલણ અપ્રકાય, છતિતિ કરી દુહવ્યાએ, ૫ ભાઠીગર કુંભાર, લેહ સેવનગરા, ભાડભુંજા લિહાળાગરાએ. ૬ તાપણુ શેકણ કાજ, રઢ નિખારણું, રંગરાંધણ રસવતીએ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org