________________
૨૦૧ શ્રીવિનયવિજપાધ્યાયવિરચિત શ્રીપુન્ય પ્રકાશનું સ્તવન,
કુહા. સકલ સિદ્ધિદાયક સદા, ચેવિશે જિનરાય; સદગુરૂ સામિનિ સરસતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલા, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જયે, વર્ધમાન વડ વીર. ૨ એક દિન વિર જિjદને, ચરણે કરી પ્રણામ ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ માર્ગ આરાધીએ, કહે કિશુપેરે અરિહંત સુધા સરસ તવ વચનરસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર આળોઈએ, વ્રત ધરીએ ગુરૂસાખ; જીવ ખમા સયળ જે, નિ રાશી લાખ. ૫ વિધિશું વળી સરાવિએ, પાપસ્થાન અઢાર; ચાર શરણ નિત્ય અનુસરે, નિંદે દુરિતાચાર. શુભ કરણી અનુદીએ, ભાવ ભલે મન આણ; અણસણ અવસર આદરી, નવ પદ જપિ સુજાણ ૭ શુભ ગતિ આરાધનતણું, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદર, જેમ પામે ભવ પાર. ૮
ઢાળ ૧ લી
એ છિંડી કીહાં રાખી–એ દેશી. જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણું ઈહ ભવ પરભવના, આળાઈએ અતિચારરે, પ્રાણું જ્ઞાન ભણે ગુણખાણું, વીર વદે એમ વાણરે. પ્રાજ્ઞા. ૧ ગુરૂ એળવીએ નહિ ગુરૂ વિનયે, કાળે ઘરી બહુમાન સૂત્ર અર્થ તદુભાય કરી સૂધાં, ભણુંએ વહી ઉપધાન. પ્રારા જ્ઞા. ૨ જ્ઞાને પગરણ પાટી પિથી, ઠવણું કરવાની તેહ તણું કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રારા જ્ઞા૦૩ ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ, આભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુકકડું તેહરે. પ્રા. જ્ઞા૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org