SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ એણપરે કમોદાન, પરે પરે કેળવી, તેઉ વાયુ વિરોધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચૂંટીયાએ. ૯ પંખ પાપડી શાક, શેકયાં સૂકવ્યાં, છેદ્યાં છુંઘાં આથી આએ. ૧૦ અળશી ને એરંડ, ઘાણી ઘાલીને ઘણતિલાદિક પલીયાએ. ૧૧ ઘાલી કેલું માંહ, પીલી શેરડી, કંદમૂળ ફળ વેચીયાએ. ૧૨ એમ એકેન્દ્રિય જીવ, હણ્યાહણવીયા, હણતાં જે અનુદીયાએ. ૧૩ આભવ પરભવ જેહ, વળીય ભવે, તે મુજ મિચ્છાદુક્કડંએ. ૧૪ કમી સરમીયા કીડા, ગાડર ગડેલા, એળ પૂરા અલીયાએ. ૧૫ વાળા જળે ચૂડેલ, વિચલિતરસતણું, વળી અથાણું પ્રમુખનાંએ. ૧૬ એમ બેઇદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુક્કડંએ. ૧૭ ઉધહી જુ લીખ, માંકડ મકડા, ચાંચડ કીડી કુંથુઆએ. ૧૮ ગદ્ધીઓ ઘીમેલ, કાન ખજુરીયા, ગોંડા ધનેરીયાએ. ૧૯ એમ તે ઇન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુકડે એ. ૨૦ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કોલિયાવડાએ. ૨૧ ઢીંકણ વિંછુ તીડ, ભમરામરીયે, કતાં બગ ખડમાંકડીએ. ૨૨ એમ ચૌરિંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુક્કડંએ. ૨૩ જળમાં નાંખી જાળરે, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપીયાએ. ૨૪ પડયા પંખી જીવ, પાડી પાસમાં પિપટ ઘાલ્યા પાંજરેએ. ૨૫ એમ પંચેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુકએ. ૨૬ ઢાળ ૩ જી. વાણી વાણી હિતકારી છે એ દેશી છે કોંધ લેભ ભય હાસથીજી, બેલ્યા વચન અસત્ય, ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે જિનજી મિચ્છાદુક્કડ આજ, તુમ સાખે મહારાજ રે, જિનજી. દેઈ સારૂં કાજ રે જિન), મિચ્છાદુકકડ આજ ૧ એ આંકણું દેવ મનુજ તિર્યચનાજ, મિથુન સેવ્યાં જેહ, વિષયાસ લંપટપણેજ, ઘણું વિડંખ્યો દેહરે. જિનજી ૨ પરિગ્રહની મમતા કરી, ભવે ભવે મળી આથ; જે જીહાંની તે તીહાં રહીજી, કેઈન આવી સાથરે. જિનજી૩ રયણ ભેજન જે કર્યાજી, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચે પાપ કર્યો પ્રત્યક્ષરે. જિનાજી ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy