________________
: ૧૮૯: તે સાંભળી બકરે બે કે—હું મારી મેળે ચરું છું, સરોવર કે નદીનું પાણ ડેવ્યા વિના પીવું છું, મારાથી કોઈ બીહોતું નથી, મારૂં ચામડુ પટોળા જેવું કોમળ હોય છે, હું યજ્ઞમાં મારો હોમ આપું છું, વિપ્રે મારા માંસનું ભક્ષણ કરે છે, મારી લીંડીઓ ઔષધ વિગેરેમાં ઉપયોગી થાય છે, વિષધરનું (સર્પનું) વિષ મને ચડતું નથી, હું અધમ નરેને પવિત્ર કરું છું, આ જગતમાં નિર્ગુણીને ઉપમા આપીયે એવો કોઈ પણ પદારથ નથી. દહ–જગતમાં કઈ ઈ નહિ, તેલુ નિર્ગુણ જેડી;
તે કારણ અવગુણ તજી, આણે ગુણની કેડી. આ ઉપરથી સર્વ કઈયે ગુણવાનને ઉપકારી થવું જોઈએ.
અહં ગણધર સુસાધુજન, કરતા પર ઉપકાર; જગત જીવ હીત કારણે, આપે બોધ અપાર.
આ ઉત્તમ પુરૂષે ખાસ ઉપકાર બુદ્ધિયેજ, ઘણે પરિસહ વેઠી વિચરી ઉપદેશ દ્વારા ઘણજ લાભ આપે છે, તેથી જ કહ્યું છે કે
હે? સુખકારી આ સંસાર થકી જે મુજને ઉદ્ધરે,
છે? ઉપકારી એ ઉપકાર તમારો કદીય ન વિસરે. પર ઉપકાર કરે એ મનુષ્યપણાનું ઉત્તમ લક્ષણ છે તેમ નીચે જણાવ્યા તે બે પુરૂષને ઘણા ઉત્તમ ગણેલ છે. દહ-ધન્ય ધન્ય જે ધરણું ધર્યા, જન બે ઉત્તમ જાણ;
ઉપકાર ઉપકારી ને, સહી ન ભુલે સુજાણ. જે કઈયે કરેલ ઉપકારને, તેમ ઉપકારના કરનારને ભુલતા નથી, તે બે પુરૂષો ઊત્તમ ગણાય છે, તેમને જન્મ સફળ છે, તેમને ધન્યવાદ છે.
આમ શાસ્ત્રોમાં ઘણા ઠેકાણે પરોપકાર કરવા કહેલું છે, તેમ શ્રાવક ગ્ય સદાચારમાં, તથા માર્ગાનુસારીના બેલમાં, અને પુરૂષના બત્રીશ ગુણમાં, વિગેરેમાં પણ જણાવેલું છે. વળી પરોપકાર માટે એક કવિ કહે છે કે-આવાનું જીવવું લેખે છે. છ –જગમાં જીવ્યો તેહ, જેણે પરદુ:ખ જઈ કાપ્યાં;
જગમાં જીવ્યે તેહ, જેણે અભયપદ આપ્યાં. જગમાં જ તેહ, ખ્યાત ચાલી દશ દિશે, જગમાં જીવ્યો તેહ, કુળ તાર્યુ લઘુ લેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org