________________
: ૧૯૦: જગમાં તો તે નર જીવીયે, જશે વિમળ ગુણ જાણ; શામળ કહે જી તેહ નર, પરકાજે રે પ્રાણી. ના
સાધાર્મીક વાત્સલ્ય. આ જન્મ દીન ઉદ્ધાર નહિ કર્યો, નહિ સાધમક વાત્સલ્ય; નિફલ- વીતરાગ દિલ નહિ વહ્યા, તેને તે જન્મ નિષ્કલ. ,, માલ મતા મૂકી જવું, અંતે એહ નકામ;
હાથે તે સેવે રહે, શાત્રે સુચવ્યું આમ. જ્ઞાનીનાં વચન–એક બાજુયે બધા ધર્મો અને એક બાજુયે સાધમક વાત્સલ્ય તે બુદ્ધિનાં કાંટે લોલાયતો કેવળ જ્ઞાની કહે છે કે તે બન્ને સરખા થાય.
વળી પણ કહ્યું છે કે સ્ત્રી, માતા, પિતા, વિગેરેનો સંબંધ ઘણે વખતે મળે, પણ તે સાધમકને મળે ઘણોજ દુર્લભ છે.
વળી કહ્યું છે કે–આ સાધમીક ભાઈનું સગપણ છે. તેજ સુખને દેનારું છે, બીજા બધા સગપણે છે તે નકામા છે.
નિઃસ્વાર્થ ભાવે–આ લોક અને પરલોકની ઈચ્છા રાખ્યા શિવાય, દેવ, ગુરૂ અને સાધમીક વાત્સલ્ય આ ત્રણ ગુણ પુન્યશાળીને જ મળે છે.
વળી પણ કહ્યું છે કે—કાંઈપણ નિયાણા વિના ઉદાર મનથી હર્ષથી રેમ વિકશી તે, દેવ ગુરૂ ભકિત અને સાધમીક વાત્સલ્યમાં ખરચેલું દ્રવ્ય, અનંત લાભને આપવાવાળું થાય છે.
ધન પ્રાપ્તિને સાર—એ જ છે કે શુભ ક્ષેત્રમાં ખરચુ તેજ આપણું છે, બાકી તો અહીંનું અહીં પડયું રહેશે, પણ હાથે ખરચેલું તેજ સાથે આવશે–કહ્યું છે કે ધન કેઈ સાથે લાવ્યું નથી તેમ કઈ સાથે લઈ જવાનું નથી, તો તેને શુભ માગે ખરચી લાભ કેમ ન લે – ઘણે એટલાભ–વ્યાજે વિત બમણું વધે, ચાગુણું વ્યવસાય
ક્ષેત્ર વાવ્યું સો ગણું, પાત્રે અસંતું થાય દેવ ગુરૂ ભક્તિ અને સાધમક વાત્સલ્ય–આવો મોટો લાભ કોણ ચુકે-સમજુ પુરૂષ તો કદી પણ નજ ચુકે. કારણ કે આમાં તો “ સાતે ક્ષેત્રે આવી ગયા, એટલે કે–દેરાસર કરાવવાં, પ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org