________________
: ૧૭૯ : અષ્ટ પ્રકારની પૂજા નેવાશી ગુણે લલિત, ગ્રહસ્થ તે ગણું એથી સ્વયમ સુધારજે. રાજ ગુણના ૯૬ ભેદ.
મનહર છંદ વંશ વિનય વિજય વિદ્યા વિચાર વિવેક,
સદાચાર ને વિચાર પરિછેદ વર છે; અનુગ્રહ સદાગ્રહ દોદિત સર્વસ,
યશ ધર્મબલ સત્ય શૈચ બાબર છે. સન્માન સંસ્થાન સખ્ય સમાધાન સૌજન્યને,
સૌભાગ્ય રૂપ સ્વરૂપ સાગત્ય સધર છે; સંયોગ વિયેગ સત્વ વિભાગ ને સંપૂર્ણત્વ,
સકલત્વ પ્રસન્નત્વ સલજીત્વ તર છે. ( ૧ | પાલકત્વ પાંડિત્ય ને પ્રણય ને પ્રસરણ,
પમાણ પ્રતાપ પછી પ્રમોદ કહાવે છે; પ્રારંભ પ્રભાવ છેદ સંગ્રહ વિગ્રહ પ્રીતિ,
તુષ્ટિ પુષ્ટિ પ્રાપ્તિ તેમ પ્રશંસા જણાવે છે. પ્રતિષ્ઠા પ્રતિજ્ઞા થૈયે સૌર્ય ને ગભિર્ય
ચાતુર્યને બુદ્ધિબલ અધ્યક્ષ તે આવે છે; વિધ વૃદ્ધિ ને સિદ્ધી કાંતિ કીર્તિ સ્કૂર્તિ અને,
વ્યુત્પત્તિ વાત્સલ્ય વળી માંગલ્ય મેળાવે છે. જે ૨ મહોત્સવ મંત્ર શક્તિ રસિકત્વ ભાવુત્વ,
સમૃદ્ધિત્વ ને ગુરૂત્વ ભુક્તિ યુક્તિ લાવે છે અયુક્તિ અશક્તિ અને અનુક્રમ અભિધાન,
વદાન્ય કારૂણ્ય વર દાક્ષિણતા પાવે છે. વર્તન સ્પર્શન રસ ધ્રાણ શ્રવણ મર્યાદા,
મંડન ઉદય શુદ્ધ ઊદાત્ત સખાવે છે; ઉત્સાહ ઉત્તમત્વ રાજને લાયક સવિ,
રાજગુણ છજું ભેદે લલિત જણવે છે. ૩ છે છન્ન આંગળ ઉચાઈ–મધ્યમ પુરૂષો પોતાના આંગળાથી છન્નુ આગળ ઉંચા હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org