________________
: ૧૭૮ : ચટાના ૮૪ ભેદ.
મનહર છંદ. ફંડ ગાંધી પટીયાને ફેફલાને સરહીયા,
વેદક સેનાર નાણું મજીઠના માનવા. દોશી કાપડ ખાસર દેરાવળી રંગવેચ,
કુલ પસ્તાક સુખડી માલિકેર નાણવા. પટ્ટઉલ લહાટીયા કદઈ ને મણિયાર,
દાંત મેચાને ઝવેરી પેડાગર ઠાણવા, સુઈ ચિતારા ને છીપા ભાડભુંજાને કુભાર,
નાપિત અને લેષારા કંસારાને જાણવા. પીંજારા બંધારા જેડા કપાસ સૂત્ર સુતાર,
ફડીયા વાજીંત્ર પાન ઇંધણ કહાય છે, સકટને ભાઈસાત સરાવણીયા લેહાર.
કાગળ કડબ કાષ્ટ ભાર્ટી ભણાય છે. પરાહાર ધાવટીયા ઘાંચી તુનારા બકર,
ગળીયારા ગુલ વેશ્યા ગાંધર્વ ગણાય છે. દુધ ગચ્છા ચેખાવટી સુવણને ભરતારે,
શિલાવટ અકીકને પ્રવાલ જણાય છે. ૨ દુહા--કાળાકાપડ જીર્ણશાળા, કાચ્છાને તીરગર,
સથવારા વલાર ત્રાપડી, અફીણ લુણ સાકર. માંડવીયા સાથરિયા શસ્ત્ર, નિસ્તા આમલ કહાય. દરેક પર ચોટા ઘરે, લલિત ચોરાશી થાય. ગ્રહસ્થના ૮૯ ઉત્તર ગુણો.
મનહર છંદ. દશ પચ્ચખાણે પ્યાર ચહે અભિગ્રહ ચાર,
શિક્ષાવ્રત ચાર નિજ અંતર ઉતારજે, તપ બાર ભેદે તર બાહ્ય અને અત્યંતર,
પ્રતિમા અગીયારને ચિત્તમાં ચિતારજે. ભાવનાઓ ભાવે બાર શીલના ભેદે અઢાર,.
દશવિધ યતિધર્મ વિશેષ વિચારજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org