________________
: ૧૭૨ :
શુકનવિચાર વળી ઘક્રિયા કરી જાણે,
કામવશીકરણ ને રસોઈનું કરવું; વેણિબંધન ને શાળખંડન મુખમંડન,
કથાનું કહેવું કુલગુંથને ઊતરવું; વરવેશ સર્વે ભાષા વાણિજ જન જાણે,
મર્ણયથાસ્થાન વિધિ આભરણું ધરવું; પ્રશ્નાકાર અંત્યાક્ષર ચોસઠ કળા લલિત,
સ્ત્રીને ઉપયોગી એ છે એને અનુસરવું. ૩ ચોસઠ ચગીની–૧ વારાહી, ૨ વામની, ગરૂડા, ૪ ઈંદ્રાણી, ૧ આગ્નેયી, ૬ વાગ્યા, ૭ નૈરૂત્યા. ૮ વારૂણી, ૯ વાયવ્યા, ૧૦ સૌમ્યા, ૧૧ ઈશાની, ૧૨ બ્રહ્માણ, ૧૩ વૈષ્ણવી, ૧૪ માહેશ્વરી ૧૫ વૈમાનિકા, ૧૬ શિવા, ૧૭ શિવતિ, ૧૮ ચામુંડા ૧૯ જયા, ૨૦ વિજ્યા, ૨૧ અજિતા, રર અપરાજિતા, ૨૩ હરસિદ્ધિ ર૪ કાલિકા ૨૫ ચંડા, ૨૬ સુચંડા, ર૭ કનકદંતા, ૨૮ સુદંતા ૨૯ ઉમા, ૩૦ ઘંટા, ૩૧ સુઘંટા, ૩ર માંસપ્રિયા, ૩૩ આશાપુરી, ૩૪ લોહિતા ૩૫ અંબા ૩૬ અસ્થિભક્ષિ ૩૭ નારાયણી, ૩૮ નારસિંહી, ૩૯ કમારા, ૪. વાનરતિ, ૪૧ અંગા, ૪૨ વંગા ૪૩ દીર્ઘદ્રષ્ટા ૪૪ યમદૃષ્ટા ૪૫ પ્રભા ૪૬ સુપ્રભા ૪૭ લંબા, ૪૮ લંબષ્ટિ, ૪૯ ભદ્રા, ૫૦ સુભદ્રા, ૫૧ કાલી, પર દ્રિ, ૫૩ દ્રમુખી, ૫૪ કરાલા, પપ વિકરાલા, પ૬ સાક્ષી, પ૭ વિકટાક્ષી, ૫૮ તારા, ૫૯ સુતારા, ૬૦ રજનીકરી, દા રંજના ૬ર વેતા ૬૩ ભદ્રકાળી ૬૪ ક્ષમાકરી
અગીયાર પચ્ચખાણના ૬૮ આગાર. નવકારસી આગાર બે છે ને છ પરિસીના,
ઉપવાસના છે પાંચ અડ એકાસણું છે. સાત પુરિમૂહના ને છ આવે છે પાણી તણું,
એકલ ઠાણાના સાત ગણે તેને ગણુ છે. સેળ કાઉસગ્નના છે તેમજ છ સમકિત,
ચાળ પટાને છે એક બાકી બીજા પણ છે. છેક ચાર અભિગ્રહે પચ્ચખાણ અગીયારે,
અડસઠની લલિત સિધી સમજણ છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org