________________
: ૧૭૧ :
વૈર વિતર્ક ને હિંસા હાસ્ય પ્રહાસ્ય પ્રદેશ,
ભય આપપ્રશંસાની વાત ન વિચારજે; પરનિંદા પરગ્રહ પરિગ્રહ કુરતાને,
પર પરિવાર પરદુષણે સંહારજે, આરંભ ને સમારંભ પાપનું અનુમોદન,
અસમાધિમરણને થતો વેગ વારજે, અધિકરણ ને રૂ૫ કર્મોદયપચયને, રિદ્ધિ રસ શાતા ત્રણ ગારવ નિવાર,
૨ દુહે–અમુક્તિમરણધ્યાન સાથે, અવિરમર્ણને વાર
અશુભધ્યાન નીત્યે લલિત, ત્રેસઠ દૂર નિવાર તેસઠ લાખ સોનામેરેથી–બાહડ મંત્રી યે (કુમારપાળ રાજાના) શ્રી ગિરનારજીનાં પગથીયાં બંધાવી રસ્તે સુલભ કર્યો.
સ્ત્રીની ૬૪ કળા.
મનહર છંદ. નૃત્યને ઉચિત ચિત્ર વાજીત્રને મંત્ર તંત્ર,
ધનવૃષ્ટિ ફળાકૃષ્ટિ સંસ્કૃતઊચરવું કિયાકલ્પ જળસ્તંભ જ્ઞાનને વિજ્ઞાન દંભ,
ગીત જ્ઞાન તાલ માન આકારનું હરવું; આરામરેપણુકામ કાવ્યશક્તિ વ્યાકરણ,
નર નારી હય ગજ પરીક્ષાનું કરવું વસ્તુશુદ્ધિ તુર્ત બુદ્ધિ અઢારલિપિનું જ્ઞાન,
ધમોચાર ગૃહાચાર ચુર્ણ ગધરવુ. સાહ્યકરણ અંજન પ્રાસાદ નીતિ ને જાણે,
કનકસિદ્ધિ વણિકાવૃદ્ધિયે તે વળવું વાપાટવ ને કરલાઘવ લલિતચર્ણ,
તેલસુરભિકરણ મૃત્યકૃત્યે ભળવું; વક્રોક્તિતેઅલંકાર પરનિરાકરણને,
વિણાનાદને વિતંડાવાદ મેળે મળવું; અંકસ્થિતિ જનાચાર કુંભન્નમ પાસાજ્ઞાન,
સુવર્ણમણિરતાદિ ભેદનું તે કળવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org