________________
: ૧૭૦ :
બાવન તત્વના ભેદ.
મનહર છંદ. પૃથ્વી અપ તેલ વાઉ આકાશ ને શબ્દ રૂપ,
રસ સ્પર્શ ગંધ ઘાણ ચક્ષુ શ્રોત્ર જાણ છે; ત્વક પાણી પાદ ગુદ ઉપસ્થાન અલંકાર,
પુરૂષ રક્ત પ્રકૃતિ બુદ્ધિ કલા માન છે; માંસ મેદ મજા શુક અસ્થિ વાત રસ ગંધ,
સ્પર્શ ધ્રાણુ ચક્ષુ પિત્ત કફ મળ ઠાણું છે; કામ ક્રોધ લોભ ભય મોહ મચ્છર ને રાગ,
નયતિ કાલને વિદ્યા યુદ્ધ વિદ્યાવાન છે. દહે—માયા શક્તિ નાદ બિંદુ, ઈશ્વર શિવનું જાણું,
તો તે બાવન કહ્યાં, લલિત લાભે પ્રમાણ. પદઅંતરદ્વીપ-હિંમ શિખરી આઠ દાઢ, લવણદધી લંબાય;
અકેક દાઢે સાત સાત, છપન્ન દ્વીપત્યું થાય. પ૭ સંવરભેદ-પાંચ સમિતિ અને તિ ગુપ્તિ, પરિસહને યતિધર્મ,
ભાવના બાર ચારિત્ર પણ, રેકે આવતાં કર્મ. ૬૩ શલાકી વીશ જિન બાર ચકી, બળદેવ નવ પ્રમાણ પુરૂષ– હરિ પ્રતિહારિ તે નવ નવ, ત્રેસઠ સલાકી જાણુ.
એ ત્રેસઠ શલાકી પુરૂષ–આ કપૂર કાવ્ય કલૅલના પાંચમા ભાગમાં છે, ત્યાંથી નામવાર વિગત જોઈ લે.
ત્રેસઠ પ્રકારના અશુભ ધ્યાન.
- મનહર છંદ. અનાચાર ને અજ્ઞાન કુદર્શન ક્રોધ માન,
માયા લેભ રાગ દ્વેષ મેહ ઈચ્છા મારીયે; મૂચ્છ મિથ્યા શંકા કાંક્ષા વૃદ્ધિ આશા તૃષ્ણ સુધા,
માર્ગને પંથાણ નિંદ્રા નિયાણ નિવારીયે; સ્નેહ કામ કલુષ ને કલહ યુદ્ધ નિયુદ્ધ,
સંગ ને સંગ્રહ સંગ વ્યવહાર ટારીયે; કયવિક્રય જાય અનર્થદંડ ન થાય,
પગાગ અણાઈä વારીયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org