________________
: ૧૬૮ : છે. અને બીજા ગ્રંથાદિકમાં અગીયાર પચ્ચખાણ અડસઠ આગાર પણ છે. તેને ખુલાસે ગીતારથી કરી લે. ૪૫૦૦૦૦૦ પીસ્તાલિશ લખ જજને, અઢી દ્વીપ ઉડુ વિમાન; જોજન ધમ્માયે સિમંત નર્કવાસ, સિદ્ધ શીલ્લા ચાજાણુ.
સંઘના ૪૮ ગુણે–આ સંઘના અડતાલીશ ગુણે છે, તે બીજા ગ્રંથી અગર કોઈ ગીતાર્થથી જાણું લેવા.
સમાયિકના ૪ ભાંગા. ૩ મને કરવું, મને કરાવવું, મને અનુમેદવું. ૩ વચને કરવું, વચને કરાવવું, વચને અનુમેદવું. ૩ કાયાયે કરવું, કાયાયે કરાવવું, કાયાયે અનુમોદવું. ૩ મન વચને કરવું, મન વચને કરાવવું, મન વચને અનુમોદવું. ૩ મન કાયાયે કરવું, મન કાયાયે કરાવવું, મન કાયાયે અનમેદવું. ૩ વચન કાયાયે કરવું, વચન કાયાયે કરાવવું, વચન કાયાયે અનુમોદવું. ૩ મન વચન કાયાયે કરવું, મન વચન કાયાયે કરાવવું, મન વચન
કાયાયે અનુમેદવું. ૩ મને કરવું કરાવવું. વચને કરવું કરાવવું, કાયાયે કરવું કરાવવું. ૩ મને કરવું અનુમેદવું, વચને કરવું અનુમોદવું, કાયાયે કરવું અનુમેદવું ૩ મને કરાવવું, અનુમોદવું, વચને કરાવવું અનુમોદવું કાયાયે
કરાવવું અનુમોદવું. ૩ મને કરવું કરાવવું અનુમોદવું, વચને કરવું કરાવવું અનુમેદવું,
કાયાયે કરવું કરાવવું અનુમાદવું. ૨ મન વચને કરવું કરાવવું, મન કાયાયે કરવું કરાવવું. ૨ વચન કાયાયે કરવું કરાવવું, મન વચને કરવું અનુમેદવું. ૨ મન કાયાયે કરવું અનુમેદવું, વચન કાયાયે કરવું અનુમોદવું. ૨ મન વચને કરાવવું અનુમેદવું, મન કાયાયે કરાવવું અનુમેદવું. ૨ વચન કાયાયે કરાવવું અનુમોદવું, મન વચને કરવું કરાવવું અનુમેદવું. ૨ મન કાયાયે કરવું કરાવવું અનુમોદવું, વચન કાયાયે કરવું
કરાવવું અનુમોદવું. ૨ મન વચન કાયાયે કરવું કરાવવું, મન વચન કાયાયે કરવું અનુમેદવું. ૨ મન વચન કાયાયે કરાવવું અનુમોદવું, મન વચન કાયાયે કરવું
કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org