________________
: ૧૬૭ :
રાજકુલના ૩૬ પ્રકાર.
મનહર છંદ. સૂર્ય ચંદ્ર ને યાદવ કદંબ ને પરમાર,
ઈક્વાકુ ને ચહુઆણ ચાલુક્ય કહાય છે; મરિક શેલાર અને સિંધવ છિંદક તેમ,
ચાપોત્કટ પતિહાર લુક લેખાય છે; રાષ્ટકૂટ કરાટક વિદક કરટપાળ,
ગુહિલ ગુલિપુત્ર પિતિક ગણાય છે; મકવાણુ ધ્યાનપાળ રાજપાળ અનંગળ,
નિકુંભ ને દહિકર કેલાતુર રાય છે. જે ૧ છે દુહ–હુણ હરિ ઢઢાર શક, ચંદેલ સોલંકી રાય; મારવ છત્રીસ રાજકુલ, લલિત તેહ લેખાય.
આયુધના ૩૬ પ્રકાર.
મનહર છંદ. ચક ધનુ ને ધનુષ્ય વા અંકુશ છુરિકા, .
તેમર ને કુંત શૂલ ત્રિશુલ મુદગર છે; શક્તિ પાશ પરસુને ગુલિકા મુસટી લુંઢી,
ગદા શંકુ પનું રિષ્ટ પટ્ટીશ મુશલ છે; કરણને ચકન હલ દુકેટ કર્તરી,
મુહલિકા કરપત્ર કેદાળી જે કર છે, તરવાર ગોફણ ને ડાઈ ડબ્રસ હડ%,
આયુધ ભેદ લલિત છત્રીશ તે વર છે; છત્રીશહજાર સેનામેરેથી-સંગ્રામ સોનીયે ભગવતી સુત્રની પૂજા કરી હતી અને તે સોનાની શાઈથી પુસ્તકો લખાવ્યાં હતાં.
પુન્યના ૪૨ પ્રકાર–નવ પ્રકારે બાંધેલું પુન્ય, બેંતાલીશ પ્રકારે ભગવાય છે, તે નવતત્વમાંથી વિસ્તરે જોઈ લ્યો.
આશ્રવના કર પ્રકાર–આશ્રવ બંધ બેંતાલીશ પ્રકારે થાય છે, એ નવતત્વમાંથી વિસ્તારે જોઈ લ્યો.
પરચખાણના ૪૪ આગાર–લધુ પ્રવચન સારદ્વારમાં નવકારશી આદિક દશ પચ્ચખાણેના ચુંવાલીશ આગાર કહેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org